લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
 
૧૯૨
 

૧૯૨ દક્ષિણના ખ્રિસ્તીઓમાં ન્યાતા શાસ્ત્રિયાર જેવા કહે છે: “હું તે અનુભવથી જાણું છું કે આ પિડતા બુદ્ધિને તાળાં મારીને ફરે છે. એ કહેતાં મને દિલગીરી થાય છે. તમે એમને ડરાવી શકા, ખાવી શકે! અથવા ખરીદી શકેા. પણ એ લેાકેા એમની નીતિમાં કે વિચારમાં ફેરફાર કરવા અસમ છે,” આ બધું જાણતા છતાં બાપુની ઉગ્ર સત્યેાપાસનાની શક્તિ એમને આગળ ધપાવ્યે જાય છે. એમની શ્રદ્ધા કહે છે કે મારી સત્યેાપાસના કાળ અને સમય — જે ભગવાનની વિભૂતિ જ છે, તેને પણ અનુકૂળ કરશે. દરેક સુધારક તુર્ગા, કાંડાસે અને તેના શિષ્ય મેાલી જેવા કહેવાતા નાસ્તિક સુધારક પણ —આ શ્રદ્દા ઉપર જ પ્રગતિનાં સ્વપ્નાં સેવે છે. -૨-'ર્ફ્ આ વખતની સરકારની નીતિ જ જુદા પ્રકારની લાગે છે. જીએની, કેતેનેાર જેલમાં પેલા ગુપ્તાને ઉપવાસ કરતાં ૧૨૦ દિવસ થયા. એ હાડપિંજર થઈ ગયા છે. અને એને મરવા દેશે એ વિષે શંકા નથી. ખેંગાળમાં કેદીએ અને ડિટન્યુએની ખબર આપવાતી ના પાડે છે. પૂનમચદ રાંકા વિષેના તાર આવવા જવા નથી દેતા. એના પણ એ જ હાલ છે. એ લેાકેાને સુલેહ કરવી જ નથી. અર્વિન પણ જુઓની કહે છે કે હિંદુસ્તાનની અને આયલૅ ડની સ્થિતિમાં સામ્ય નથી. આજની વાતામાં આટલું આપુ સડેન્ટે જ મેલ્યા. C હિરજનબધુ તે માટે છ કોલમ જેટલું કૈટર પેાતાને હાથે લખી કાઢયું. એ ઉપરાંત અંગ્રેજીને માટેનાં મારાં એ ભાષાંતર સુધાર્યાં. સાઆરીસ પ્રોફેસર આવ્યેા. એને એટલું જ કહેવું હતું કે “ખ્રિસ્તી- ધર્માંમાં અસ્પૃશ્યતા નહીં છતાં ન્યાત છે. ગેાવાન ૬---ફ્ર્ લેાકેામાં અમારી જૂની વંશાવળી જોશેા તા જણાશે કે અમારા નામ સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે લખેલુ હાય છે. દાખલા તરીકે હું બ્રાહ્મણ છું. મારાથી બ્રાહ્મણામાં જ મારી દીકરી આપી શકાય. કાઈ પ્રેમલગ્ન થાય તેા જુદી વાત. બાકી સામાન્ય નિયમ એ છે કે પેતપેાતાની નાતમાં જ લગ્ન થાય. એટલે લગ્નવ્યવહારમાં નાત- જાતનાં અધન અમે મરેાબર જાળવી રહ્યા છીએ. અસ્પૃસ્યતા કાંય નથી. મહારાને અમે અમારે ત્યાં રસેાઈ કરવાને રાખીએ, એને ત્યાં ખાવાપીવા પણ જઈ એ. પણ એને કાઈ ાકરી નહીં આપે. કેટલાક ખ્રિસ્તી ગાવાન મહારા મેટા હેદ્દા ઉપર ચઢયા છે, પણ અમારામાંનેા બ્રાહ્મણુ, ભલેને