લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
 
૧૯૫
 

શ્વેતપત્ર વિષે ઉદાસીનતા પછી પૂછ્યું : ચાપડી બહાર પડી છે. લઈ આવું ? ૧૯૫ બાપુ : સરદાર કદાચ વાંચે. હું તે નહીં વાંચુ. હું તેા એ જોઈશ પશુ નહીં; કારણુ જેથી કદાચ મને રીસ ચડે એવી વસ્તુએ હું જોવા ઇચ્છતા નથી. હું સાધુ પુરુષ નથી. મને ગુસ્સા આવે છે. જોકે એ હું દબાવી શકું છું. પણ ગુસે થાઉં અને પછી એ ગુસ્સા દબાવું એવા પ્રસંગ જ હું શું કામ વહેરું ? ’ મેં આપુને કહ્યું : આ ગેાપાલન છાપે તેા ? આપુ કહે : તેા મરી જ રહીએ ના! એટલે તો મેં કહ્યું કે આ છાપવાનું નથી. આટલેા તે। વિનેદ કરી લીધે. પણ હવે જે હ્યુ રાખવું તેઈ એ, વિવેદમાં પણ શા સારુ મારે કે મારે માન જ એલવું ? ' સતીશભાષુએ ‘ હિરજન ’ માટે મેકલેલા એક તાર છાપવાને માટે શાસ્ત્રીને ઠીક શિખામણ આપી. આખા પ્રશ્નનેા અભ્યાસ કરવા જોઈ એ. આવા મહત્ત્વના તાર બતાવ્યા વિના ન જ છપાય. એવા ન છાપવામાં આપણે સામા માણસનું કલ્યાણ કરીએ છીએ, અને એમાં નુકસાન તે કશું નથી જ કરતા. .ના પ્રકરણ વિષે આજે મુલાકાતેા થઈ. બાપુને . . .ની નિર્દોષતા વિષે સ ંભવેા રહેલા દેખાય છે. ભારે મેાહથી લખાયેલા કાગળે! છતાં માણસ અલિપ્ત હવાનેા દાવેા કરી શકે? એક નવા કાયડા ઊભેા થયા છે. અમારા બધાના મત જુદા છે. પણ આખા પ્રસંગની અંદર અજાણે પણ કાઈ તે અન્યાય ન કરવાની બાપુની વૃત્તિમાં તેમની અસાધારણ અહિંસા નીતરી આવે છે. મારા પેાતાના પિતાના વિચાર કરું છું. તેમની આગળ આવા કાગળે। લખીને ઊભેા રહું તે। પ્રથમ તે! એ ચાર તમાચા મળે ! અને છતાં એમ થાય છે કે બાપુની અસાધારણ અહિંસા જ નીલા જેવીની ગુજ ખેાલાવી શકી. બીજી તરફથી એમ પણ થાય છે કે નીલાની અસાધારણ હિંમત કાણુ તાવી શકે ? કાકાસાહેબને બાપુએ ભારે કામ સોંપ્યું છે. એના આપ તરીકે, આશ્રમી તરીકે, ગુરુ તરીકે એને સમજાવા, ખખડાવે, અને ખુલાસા માગેા; જ્યાં સુધી તમને સ ંતેા ન થયા હોય ત્યાં સુધી એને જવા ન દેતા. દરમ્યાન હજી વધારે તપાસની એના કાગળે વાંચવાની સ્વીકારે છે. - જરૂર બાપુ