લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
 
૨૦૦
 

૨૦૦ સહકાર-અસહકારની સીમાંસા આજે પેાલાક બાપુને મળી ગયા. મને પણ પાંચ મિનિટ મળવાની ૨૧-૩-૨૨ રજા મળી હતી. મથુરાદાસની સાથે મહેરઅલી આવ્યા હતા. એણે કહ્યું : અસ્પૃશ્યતાની હિલચાલથી સવિનયભ ગને ધક્કો પહોંચ્યા છે, એ વાત ખેાટી છે. કેટલાક માણસે। એમાં પડી ગયા છે એ વાત સાચી, પણ એ લેાકા થૈડુ ં થેડુ કામ કરે છે ખરા. પણ લેાકેા જે નથી સમજી શકતા તે રાજાનેા સહકાર. એનું શું થાય? એ હું પણ નથી સમજતે. આપુએ એને લંબાણુથી સમજાવ્યું : રાનને અસ્પૃશ્યતાના કામમાં પડવાને ધર્માં હતા કે નહી તે એ જાણે. એ તે! એ જ કહી શકે. પણ એ કામ ઉપાડયા પછી એને ધારાસભા સુધી પહોંચ્ચે જ છૂટકા હતા, એમાં કાંઈ શકા નથી. એ એને! ધમ હતા. સહકાર તેા ત્યારે શરૂ થયે! જ્યારે મેં મૅકડેાનલ્ડની સાથે મસલત કરી કે ચુકાદા બદલવા જોઈએ. ઉપવાસ કરીને કરાર કરાવ્યા. એમાં સહકાર હતા જ. એ કરારમાંથી ધરાવ થયે કે વરાજ મળે તે પહેલાં અસ્પૃશ્યતા ટાળવી. અસ્પૃશ્યતાનિવારણુતા ઠરાવ તે હજી લાવવામાં આવ્યે નથી. આ તે! જે ખરાબ. કાયદો છે, જે બહુમતીને પણ પેાતાના મત અમલમાં મૂકવા દેતા નથી તેને બદલવાનેા કાયદા કરાવવાના પ્રયત્ન ચાલે છે. તે એ બદલાવી ન શકીએ તે આપણે કરાર પછી કરેલી પ્રતિજ્ઞા ધૂળ મળી સમજવી. જે બિલ આપણે લાવ્યા છીએ એ તે આપણા પેાતાના સ્વાર્થની વાત છે. સહકારમાં સામસામે લેવદેવ હોય. આ બિલ પસાર કરાવવામાં આપણે સરકારને કશું આપતા નથી. સરકાર આપણી સાથે સહકાર કરે છે, પણ આપણે એની સાથે નથી કરતા. દુશ્મનની પાસે પણ અમુક બાબતમાં સહકાર માગી શકાય, જેથી એને કહેવાપણું તે ન રહે કે આપણે મ નહાતી માગી. આપણા પ્રતિજ્ઞાપાલનને માટે આ બિલ આવશ્યક છે. જો રાજગેાપાલાચાર્યે હરિજન કામ લીધું એ ભરેાબર હૈાય તે બિલ વગેરેના કામમાં એ પડયા એ તે! સાવ ભરેાબર હતું. એમાં અસહકારના સિદ્ધાંતને ભંગ નથી થતા. વડાપ્રધાનની સામે આ લડત ન લીધી હાત તેા હિંદુ ધર્મનું મીંડું વળત, પ્રજાના પણ ભુક્કા થઈ જાત. હજી આપણા લેાકાની માંહેામાંહેની લડાઈ ઊભી છે ખરી. આજે આંબેડકર ચાર કરેાડને માટે નથી ખેાલતા. પણ એ ચાર કરોડમાં શક્તિ આવશે તે દિવસે એ પાછું ફરીને નથી જોવાના. એ લેાકા તમારા કૂવામાં ઝેર નાખશે અને તમને ઝેરથી મારવાનેા પ્રયત્ન કર્યો ! એ ચાર કરેાડ માણસનાં મન ભગવાન એક પલક વારમાં