૦૪ પૂનમચંદ રાંકાના કેસ બાપુ : સરદારને એ-બાબત ખબર ન પડે. જતાં જતાં બાપુ કહે : નેટિસ આપવી પડશે. આવી રીતે પેાતાના સગાવહાલાને, એળખીતાને મરી જતા અટકાવવાનેા દરેક કુદીને અધિકાર છે, મારા તે વિશેષ છે. વલ્લભભાઈ : જરા થાભી જાએ. સરકારને જવાબ આવવા દે. છેવટે ઊઠતાં બાપુ કહે : કેમ કાજી, ફતવા આપેા છે. કે? કાજી હરી ગયા. જવાબ ન આપ્યા. આંબાવાડીમાં જઈને બાપુએ તેા આવતી કાલ સુધીમાં મને જવાબ મળવા જ જોઈ એ એવી સરકારને નેટિસ આપી અને ઑઈલને લખ્યું : આ કાગળ ટેલિફેાનથી મેાકલ અથવા તાર કર. પછી મને કહે : આજે એસી રહીએ તે હાથ ધસતા થઈ એ. આપણે માત્ર ખબર મેળવવાની અને સલાહ આપવાની રજા માગીએ છીએ. એટલી તફ એણે આધ્યે જ છૂટા છે. મારી સલાહ ન માનીને એને મરવુ હાય તે ભલે મરે. અપેારે ભડારી આવ્યા, એમ કહેવા કે ટેલિફોન તે ડૉઈલ ન કરી શકા પણ તમારે ખચે એ તાર કરવાને તૈયાર છે. બાપુ કહે: ભલે. આ પછી મેજર પાછો અરધા કલાકે આવ્યા. કહે ઃ એણે તે ટેલિફોન જ કર્યા અને સરકારનેા જવાબ પણ મળ્યા. તે કહે છે કે હિંદુસ્તાન સરકાર સાથે અમારે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. કાલે જવાબ ન આવે તે ગાંધી પરમ દિવસ સુધી રાહુ ન જુએ? બાપુએ કહ્યું : સરકારને લિફાનથી મારા તરફથી આ જવાબ આપેા : “ વસ્તુ એટલી તાકીદની છે કે રાહ જોવાનું મારે માટે બહુ મુશ્કેલ છે. અત્યાર સુધીમાં જ એને લીધે મે ભારે વેદના સહી છે. શેડ પૂનમચંદ્ર રાંકાને કઈ થશે તે જિંદગીભર એ વસ્તુ મને સાલ્યાં કરશે કે અણીને વખતે તેને કાગળ લખવાની પરવાનગી સરકાર પાસેથી મેળવવામાં હું નિષ્ફળ ગયેા. તેથી હું તાબડતાબ જવાબ માગું છું. હું એમ સૂચવું છું કે મુંબઈ સરકાર પેાતાની જવાબદારી ઉપર સી. પી.ના હામ મેમ્બર મારફત શેઠ પૂનમચંદ્ર રાંકાની સાથે પત્રવ્યવહાર કરવાની મને પરવાનગી આપે.” નીલાના બીજા કાગળા. અને સુંદર કાગળ, એમાં રેટલી બનાવવાની વનાત્મક અને વિગતવાર સૂચના. આખળિયા શેને બનાવવા, વેલણ કેવું, રોટલી કેવડી, કેટલી જાડી, વગેરે વિષે પણ સૂચના. બાપુને મા થવાને પાતા ચડયો છે!
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦૪
Appearance