લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
 
૨૦૫
 

નિર્દયતામાં દયામૃત ૨૦૫ લેડી ડાકરસીનું ત્રણ ચાર હજારનું ટેલિસ્કાપ આપ્યું. એના સ્ટેન્ડને ઉપાડવાને આ માણસની જરૂર પડી. બાપુ કહે : હવે એ રાખી લેવાની દાનત થાય છે. તે આશ્રમમાં ઓબ્ઝર્વેટરી કરી શકાય ! છૂટયા પછી પાંચેક વરસ જીવીએ તે બધું થાય. એટલે હજી દસ વરસ જીવવાની વાતે છે. વલ્લભભાઈ : અરે ભાઈ, ઑબ્ઝર્વેટરીને માટે તે આજે પણ છેડે. સાથે હિરજનનું મેળવન્તે. પણ ાં કશું ન કરતા હૈ। તે જાએ તે આજે જ જામે ! એમ કહે છે છતાં તમે કાં માનેા છે? મૃદુલાને એને શેાભાવે એવા કાગળ ખેલગામથી આવ્યા. નસ્તર મૂકવાની ક્રિયા ચાલી જ રહી છે. જેટલી દયા એમનામાં છે તેટલી જ નિર્દયતાથી બાપુ કાગળેા લખી શકે છે. ૨૬-૨-૨ૐ એવું નથી : ... ઉપર લખેલેા. આજનેા કાગળ એ પ્રકારના છે. ઉપર પણ એવેા જ છે. છતાં એમાં દયામૃત પણ “ આશ્રમમાં રહીને આશ્રમનને બદલે બીજું જીવન સેવવું એ પણ સત્ય જ છે કે એમાંથી તું ? એ જ મારી ઇચ્છા. મારાથી કરાડ ગાઉ છેટા રહીને સત્યને સેવે તે મારી સાથે રહીને અસત્ય સેવ તેના કરતાં મને અતિ વધારે પ્રિય છે. તારી પરીક્ષા કરવામાં એક વાર હું નપાસ થયા, તેમ તારા અવિશ્વાસ કરવામાંયે હું નપાસ થાઉં એ સભવે. ઈશ્વર પાસે માગું છું કે હું નપાસ થાઉં. એમ થાય તે! પહેલી નિષ્ફળતા પણ ઊડી જ જાય ના ? અત્યારે તે મને લાગે છે કે તું મને છેતરી જ રહ્યો છે. આજે નીલાને પાક લાંમે કાગળ લખ્યા. એમાં વળી સત્યના મહિમા ગાયા અને પેાતાની કલમે સત્ય અને અહિંસા સિવાય કશું ચઢતું નથી એ જણાવ્યું : 46 “ હું લખુ દરેક શબ્દમાંથી સત્ય અને પ્રેમ ટપકે એમ હુ ચ્છું છું. જો ન ટપકે તે! તેમાં મારા પ્રયત્નની ખામી નહીં હોય. મારી ખાતરી છે કે જીવન્ત સત્ય ઉપર તારી જીવન્ત શ્રધા હશે તે સહન કરવાની તારી શક્તિ કરતાં વધારે કસાટી ભગવાન તારી નહી કરે.’’ આ કાગળમાં ઝીણી ઝીણી સૂચનાએ આપી. ઝીણી ઝીણી ખભા માગી. બજાર કર્યાં છે ? શાકભાજી શું મળે છે? પાણી ફચાંથી આવે છે ! રાહેરથી કેટલું દૂર છે ! ગાય દાતાં અને બકરી દેતાં શીખી લેવાનું કહ્યું.