લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
 
૨૩૯
 

નવવસન્તનું સૌન્દ ૨૩૯ અને તેએ ઊંચું જીવન ગાળતા થાય તે માટે તે લડયો. તેની પત્નીને એક કારખાનામાં છેાકરીએના મુકાદમ તરીકે રાજના માર દોકડા મળતા. છોકરીઓને છ દોકડા મળતા. આ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કાગાવાને જેલની સજા થઈ. પણ તે હિ ંમત હાર્યો નહી. કાગાવાની આસપાસ વેશ્યા, ચાર, લૂંટારા અને ખૂની ગુડાએ વસતા. એમની વચ્ચે તે પૂરેપૂરા પવિત્ર રહ્યો. છેવટે એ જુનવાણી સમાજમાં તેણે ગાબડું પાડયું. અને ટેકિયામાં ધરતીકંપ થયે! અને આગ લાગી ત્યાર પછી શકવાને તેણે નેસ્તનાબૂદ કરાવ્યું. પરંતુ એ ધરતીક પે તથા એ આગે જે પતિ આ ચાલેને નિપજાવતી હતી તે પતિને! નાશ કર્યો નહીં. એટલે કાગાવાને તેા કચડાયેલા લોકેાની લડત લડવાની જ રહી. છેવટે સરકારે કાગાવાને એળખ્યા. તાજેતરમાં એણે ઈશ્વરના રાજ્ય ’ની ચળવળ ઉપાડી છે. એને પ્રયત્ન દસ લાખ ખ્રિસ્તીએ બતાવવાને છે. એ કહે છે કે દસ લાખ કરતાં એછાથી જાપાનમાં ધારેલેા ફેરફાર નહી કરાવી શકાય. અહીં આંબાની ઉપર મેાર આવ્યા. કેટલાક દહાડા સુધી એની મહેકથી ઉન્મત્ત થવા જેવું લાગ્યું. પછી નાની નાની કેરીએ — મરવા થવા લાગ્યા. આ બધી મેાટી થઈ કેરી બનશે ત્યારે ઝાડ લચી જશે અને નીચે એડ઼ા હોઈશું ત્યારે પડશે. તે માથામાં વાગશે એવા વિચાર કરતા હતા ત્યાં તે એ કરી મેાટી થવાને બદલે લૂમાં કરમાવા લાગી. કેાઈ રૂપાળુ બાળક કાઈની નજર લાગે અને કરમાવા લાગે અને ધેાળા પૂણી જેવું થઈ જાય, ગળાઈ જાય તેમ આ બધા મરવા ફરમાઇ ને કાળા પડવા લાગ્યા. કાઈક કરમાશે, પણ બીજા તે મેટા થશે જ, એમ આશા રાખી. પણ ધીમે ધીમે અધા કરમાયા, કાળા મેશ જેવા થેઈ ગયા, ખરી પડચા. મને દરદ થયું. પણ ઘેાડા જ દિવસમાં જ્યાંથી એ મેાર ખર્યાં હતા ત્યાં નાની નાની પળેા ફૂટવા લાગી, એ કૂંપળેામાં ઝીણાં પાંદડાં દેખાવા લાગ્યાં. સવારે જોઈ એ અને સાંજે એથી મેટાં થયેલાં ùાય. આ દસ દિવસમાં તે। એ મૂળ પાંદડાં જેવડાં મેટાં પાંદડાં થઈ ગયા છે અને હવે મૂળ પાંદડાં વધારે છે કે નવાં વધારે છે એ કહેવું કહ્યુ છે. માત્ર મૂળનાં અગાઉના વતનીએ જેવાં, અને નવાં શ્વેત આર્યાં જેવાં લાગે છે. પણ કાંઈ પણ તકરારવઢવાડ કર્યા વિના સુખેથી વસેલા સંયુક્ત કુટુમ્બ જેવાં ભાસે છે. છ ઉપમા લઉં તે આ નવાં પાંદડાંની કુમાશ, સુવાળ'ન અને રંગ સુંદરતાા નવનીત જેવા લાગતા પ્રફુલ્લ આરેાયુક્ત સૌદર્યથી લસી રહેલા બાળક જેવાં લાગે છે. આ બધાં પરિવતને! જાણે શ્વરનાં નવાં નવાં રૂપે! ન હેાય ? બધી ઋતુએ બદલાતી ય છે એ