લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
 
૨૪૨
 

૨૪૨ આ 1 પછી ધીમે રહીને બાપુને પૂછે : ગાંધીજી, તમે તે। સારા માણસ છે. છતાં તમને અહીં પૂરી કેમ રાખ્યા છે? તમે સારા છે, છતાં તમને પૂરે છે. નીલા કહેઃ હું એનેા જવામ જ નથી દૂઈ શકતી. શું કરું? એને કહું સરકારે પૂર્યાં છે, તે પછી સરકાર શું? એમ પૂછે છે. એટલામાં તે પેલેા જ ખેલી ઊઠયોઃ પણ સરકાર કાણુ છે? આ બાળકમાં તરવરી રહેલી શક્તિ જોઈ ને બાપુ ખુશ ખુશ થઈ ગયા અને એના સવાલેાથી જેટલા હસ્યા તેટલા ભાગ્યે જ જેલમાં કદી હસ્યા હશે. બાપુની પાસે એણે ફૂલ માગ્યાં. બાપુએ ફૂલ અપાવ્યાં એટલે માએ તરત જ એનેા હાર ગૂંથ્યા અને એને માથે બાંધ્યુંા. એ કહેઃ હવે તેા હું બાળકાનેા રાજા બન્યા. સાંજે બાપુ કહે: આવું જીવન ગાળ્યું છતાં એ ભાઈ અને ઠાકરા વચ્ચે અતિશય પ્રેમ છે. અને હવે તેા ગ્રીસની વાત ભૂલી ગઈ છે અને કહે છે કે અમારે હિંદુસ્તાનમાં જ મરવું છે. જે ભાઈ આમ સસ્વને ત્યાગ કરવા આવી છે, એ હરિજનને માટે પ્રાણાપણ કરે તેા એ કાંઈ નાનીસૂની વાત છે? આપણે તેા એમ પ્રાણાપણુ કરનાર જ જોઈએ છે. અને મારી ખાતરી છે કે કાંસીએ ચડવાની તક આવે તે એ ખુશીથી ફાંસીએ ચઢી જાય એવી છે. ૨૨-૪-૩૩ આંબેડકર આવ્યા. બાપુએ એમને મદ્રાસને! તાર વાંચી સંભળાવ્યા. આંબેડકર: કરારમાંથી છટકી જવાનેા મારા ઇરાદા નથી. પણ કરાર મુજબ ઉમેદવારે તે એવડી ચૂંટણીનું ખરચ વેવું પડે છે. પહેલી ચૂંટણી પુછુ ખર્ચાળ થયાની અને બીજીનું ખચ પણ તેમને વેઠવું પડવાનું. હું એમ સૂચવવા માગું છું પ્રાથમિક ચૂંટણી રદ કરવામાં આવે અને આપણે કહીએ કે પેાતાની કામના અમુક સંખ્યામાં મત ન ત્યાં સુધી કાઈ પણુ માસ ચૂંટાયેલા જાહેર થઈ શકે નહીં. પ્રાથમિક ચૂંટણીથી ઉમેદવારમાંડળ ચૂંટવામાં આવે તેની પાછળ આપણા ખ્યાલ એ જ હતા કે અત્યજ વર્ગીતા વિશ્વાસ ધરાવનારા ઉમેદવારેા આવી શકે. સામાન્ય ચૂંટણીમાં અત્યજ વર્ગના અમુક મત મળવા જ જોઈ એ એવું ઠરાવવાથી ઉમેદવારમડળની પદ્ધતિથી સાધવા ધારેલું પરિણામ આવી શકતું હાય ! એ પતિ શા માટે ન સ્વીકારીએ? અનામત પ્રતિનિધિત્વની પ્રથાની આ વસ્તુ વધુ નજીક આવે છે. મળે