લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
 
૨૪૩
 

પ્રાથમિક ચૂંટણી કાઢી નાખવાની આંબેડકરની સૂચના બાપુઃ મારી આગળ આ વસ્તુ એકાએક આવી છે, અને મેં તેના ઉપર વિચાર કર્યો નથી. તમે બધા પક્ષેાના અભિપ્રાય મેળવા અને પછી મને જણાવેા. લાગતાવળગતા લેાકેાના વિચાર। જાણ્યા વિના હું કાંઈ અભિપ્રાય બાંધી શકું નહીં. અને આવતી કાલે તે તમે જવાનું કહેા છે, એટલે તમે મેડા આવ્યા ગણાઓ. આંબેડકર: આ વસ્તુ જૉઈન્ટ પાર્લામેન્ટ કમિટીમાં ચર્ચાવી જોઈ શે. બાપુ: ભલે ચચ્ચે, પણ આ વસ્તુ હું સ્વીકારી શકું એમ છું એમ કહી શકું નહીં. મારે એના ઉપર વિચાર કરવા જોઈ શે, મારે એ વસ્તુતે અરાખર તપાસવી જોઈ શે. આંબેડકર: તમારા પેાતાને જવાબ તા તમે મને લંડન મેાકલો. મારી સૂચના એ છે કે પ્રાથમિક ચૂંટણીને સામાન્ય ચૂંટણીમાં સમાવી દેવી. બાપુ: તમે ટકા નક્કી કર્યો છે? આંબેડકર અત્યજ વર્ગના જે લેાકા મત આપવા જાય તેના ૨૫ ટકા તે એછામાં એછા હૈાવા જોઈ એ. બાપુઃ ધારા કે જે ઉમેદવારને એકદરે વધારેમાં વધારે મત મળ્યા હાય તેને અત્યજ વર્ગના ૨૪ ટકા મત મળ્યા હાય અને જેને એકદરે એક એછા મત મળ્યા હોય તેને અંત્યજ વર્ગના ૨૫ ટકા મત મળ્યા હાય તેા પહેલા ઉમેદ્રવારને ઉડાડી દેવામાં આવે તે મહમદઅલીની સૂચવેલી રીતમાં પણ આવું જ આંખે ચડે એવું મેદાપણું હતું. આંબેડકર : અનામત એકા રાખવાની બધી જ રીતેામાં આવું એક્દાપણું તેા હોય છે જ. બાપુ: મારી વાત તમે સમજ્યા નથી. ધારા કે ખેઠક એક હાય અને અંત્યજ ઉમેદવારે। આ હાય તે। સામાન્ય મતદારાના જેને વધારેમાં વધારે મત મળ્યા હોય તે ન ચૂટાય અને જેને એછામાં ઓછા મત મળ્યા હાય તે ચૂંટાઈ ને આવે, કારણ અંત્યજ વર્ગના મતેા નક્કી કરેલા ટકામાં તેને મળ્યા હાય. આંમેડકરઃ એમ તેા પ્રાથમિક ચૂંટણીથી ઉમેદવારમ`ડળ ચૂંટવાની પ્રથાને પણ મેદ્દી બનાવી શકાય. એ લેાકા ચારને બદલે એક જ માણસને ચૂંટે તે એ એક માણસ સવર્ણ હિંદુઓને બિલકુલ સ્વીકાર્ય ન ડાય છતાં એને જ ચૂંટવા પડે. બાપુ એ વસ્તુને હું આવકારું. આંબેડકર: તમે તે। આવકારે! પણ અલગ મતદારમાંડળેા રાખવાનું પછી પ્રયેાજન શું રહ્યું? ૩