લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
 
૨૪૪
 

૪ એની ઉપર આપુનું નિવેદન બાપુઃ હું તે। જ્યાં હરીફાઈ હાય તેને વિચાર કરું છું. પણ હરીફાઈ જ ન હેાય ત્યાં તે જે ઉમેદવાર આવે તેને અમારે સ્વીકારવા જ પડે. હું તે। આ વસ્તુને મારા મનમાં વિચાર કરું છું. મને લાગે છે કે ઉમેદવારમ ડળની પ્રથા ટાળવાના સહેલામાં સડેલા રસ્તા એ છે કે ચાર ઉમેદવાર ચૂંટવાના હોય ત્યાં ચારથી વધારે ઉમેદવારા ઊભા જ ન કરવા. આંબેડકર: મહમદઅલીની રીત કરતાં મારી રીત જુદી છે. અમે અંત્યજ મતના અમુક ટકા માગીએ છીએ. મહમદઅલીની રીતમાં તે બન્ને પક્ષના અમુક ટકા સૂચવાયેલા છે. મારા ઉપર ઘણા માસેના કાગળા આવે છે. પહેલી ચૂંટણી ખર્ચાળ થઈ પડશે. એવે ભય મને પેાતાને તે નથી પણ લેાકેા મારા ઉપર દબાણ કરી રહ્યા છે. કરારમાંથી હું છટકી જવા ચ્છું છું એવી છાપ કાઈના ઉપર પણ પડે એમ હુ ઇચ્છતા નથી. હું એટલું જ કહેવા માગુ છું કે આ સૂચવાયેલા ફેરફારથી સિદ્ધાંતને કશે। આધ આવતા નથી.

પછી બાપુએ ગે પાલનને મુલાકાત આપી તેમાં નીચે પ્રમાણે લખાવ્યું : ડૉ. આંબેડકરને કેટલાક હરિજન મિત્રા તરફથી કેટલીક ફરિયાદે મળી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારમ`ડળની પ્રથાને બદલે બીજી કાઈ પદ્ધતિ રાખવામાં આવે તેા ડીક. તે ઉપરથી પેાતાની સૂચના વિષે મારા વિચારા જાણવા તેએ આવ્યા હતા. તેમણે અવેજીમાં એવી સૂચના કરી છે કે એ અત્યજ ઉમેદવારને ચૂંટાયેલેા જાહેર કરવામાં આવે જેને સામાન્ય મતદારમડળ પૈકીના અંત્યજ મનદારાના ઓછામાં એછા અમુક નક્કી કરેલા ટકા મત મળ્યા હોય. આ સૂચનાને મે કા વિચાર કરેલા નહીં હાવાથી હું તેમને ચાક્કસ જવાબ આપી શકયો નથી. મેં તેમને કહ્યું કે તેમણે જુદાં જુદાં હિરજનમંડળેાના તેમ જ આ વસ્તુ સાથે સંબંધ ધરાવતા બીજા પક્ષેાના અભિપ્રાય જાણી લેવા જોઈ એ. અને એ અભિપ્રાયા મને જણાવે તે પછી હું વિચાર કરું. છતાં તેમણે મને કહ્યું કે તમે સ્વતંત્ર રીતે આ સૂચનાના વિચાર કરે। અને મને લંડનમાં તમારા અભિપ્રાય માકલી આપે. તેએ કહે છે કે પેાતાને લાગેવળગે છે ત્યાં સુધી તે। . ઉમેદવારમંડળની પ્રથાથી તેમને સંતેાષ છે અને થયેલા કરારમાંથી તેએ! પાછા હટવા માગતા નથી. પણ જુદી જુદી બાજુએથી તેમના ઉપર દબાણ લાવવામાં આવે છે. મારા અંગત અભિપ્રાય એવા છે કે જ્યાં સુધી હિરજનેાને સવર્ણ હિંદુતા અવિશ્વાસ છે ત્યાં સુધી ઉમેદવારમડળની પ્રથા તદ્દન જરૂરી છે. તેમાં કશા ફેરફાર હું સહેલાઇથી સ્વીકાર્યું નહીં. હું તેા દરેક સૂચનાને કેવળ હિરજતાના ષ્ટિ દુથી