લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
 
૨૪૫
 

એની ઉપર વલભભાઈ સાથે ચર્ચા ૨૪૫ તપાસું. હજુ સુધી તે। આ પ્રથામાં રિજતા અને સવળુ હિંદુએનાં હિતેા વચ્ચે કશું Öણુ છે એવું મને જરાયે લાગ્યું નથી. મારે દૃઢ અભિપ્રાય છે કે હિરજનેાનું જેમાં સાચું હિત સમાયેલું હાય તે સવણું હિંદુઓના પણ હિતનું જ હોય. હું માનુ છું કે આ સવાલાને હિરજનેાના દૃષ્ટિ દુથી તપાસવાની શક્તિ મારામાં છે. તેથી કદાચ કમનસીબે મને કાઈ પણ ટેકા આપનાર ન મળે અને મારે એકલા પડી જઈ ને મારી સ્થિતિને બચાવ કરવાને આવે તેપણ તેની મને પરવા નથી.’ લખાવેલું બાપુએ તપાસી લીધું અને કહ્યું કે સામવારના છાપામાં આ આવવું જ જોઈ એ. આંમેડકરની ૨૪-૪-૨૨ સૂચના વિષે ખરાખર સવાલજવાબ સાથે તૈયાર થઈ રહેવાનું બાપુએ વલ્લભભાઈ ને કહ્યું હતું. સાંજે વલ્લભભાઈની સાથે સવાલજવાબ ચાલ્યા. બાપુએ પૂછ્યું : મેલેા તમે શું ધારેા છે ? વલ્લભભાઈ : આ તા હિંદુએના મત વિના ચલાવી લેવાની પેરવી છે. ૪૦ ટકા મત એછામાં ઓછા ઠરાવવામાં આવે તેાપણુ એ માણસે અધા જ મત દલિતવર્ગના ખેંચી જવાનેા પ્રયત્ન કરે અને બીજાને ભાગે મત રહે જ નહી. બાપુ કહે : પણ પેલા ૪૦ તે અલે ૫૦ મેળવે, જાતે ૬૦ તેા મળી જ રહે ના ? = મેળવે. વલ્લભભાઈ : પણ એ તેા એ જ મેળવવાના. આંબેડકરતા એ જ હેતુ છે. બાપુ : તમે આંબેડકરને દૂર રાખેા. તમારી પાસે કાઈ વકીલ તરીકે આવે અને એમ કહે કે હિંદુઓના મત અમારે જોઇતા જ નથી અથવા એના મત લીધા વિના અમારે જવું છે તે માટે તમે કાઈ તરકીબ બતાવેા. તે તમે આંબેડકરે કહેલી તરકીબ બતાવા વલ્લભભાઈ : હા. બાપુ : વારુ, પછી એ પૂછે કે કેટલા ટકા ઓછામાં ઓછા રાખવા? તે તમે શુ કહે! ? વલ્લભભાઈ : એ તે વધારેમાં વધારે માણુ બાપુ : પણ કેટલા ? વલ્લભભાઈ : હું તેા જેટલું તણાય તેટલું તાણું.