લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
 
૨૪૭
 

બહાદુરજીની તિતિક્ષા ૩૦૭ '૧૬-'૧૭માં એનું મગજ અગડયુ. એને માટે એક વરસ દરિયા ઉપર સર કરી, મેટ ઉપર અનેક વિટંબણાએ ભાગવી, અનેક કાળજી અને સાવચેતી વચ્ચે એની રક્ષા કરી. કશે। કાયદે ન થયેા. અને રાયની ગેાળી જેમતેમ કરીને આજીજીથી આપું એટલે ત્યાં સુધી ફાયદો જણાય, સારી રીતે ખાય, સૂએ, પ્રસન્ન રહે. પછી ખાવાની છેડી દે, અને મહા ખુશામતે પણ ન લે. એને ગેાળી ખવરાવવાની ખાતર મેં પણ ખાવાની શરૂ કરી. મને પણ જ્ઞાનત ંતુની નબળાઈ તે હતી જ, અને મને સારે। ફાયદો જણાયા, પણ શરૂઆત તા એને એ લેવરાવવા માટે જ કરી. વળી છેાડી. એક વાર વિલાયતમાં જા તે શાંતિ મળે એમ કહેવા લાગ્યાં. માર્સેલ્સ સુધી ઠીક રહ્યાં. બાર શીશીએ એ ગાળીની આપેલી પણ એ ન વાપરી. માર્સેલ્સમાં ખસી ગયું. મેટ ચૂકવાં, ગાડી ચૂકયાં. મારાં ભાઈભાભીએ મને તાર કર્યાં કે એતેા પત્તો નથી. હું દોડી ગયા, એને વિલાયત લઈ ગયા, અને ત્યાંના દાક્તરેાની સલાહ કાઈ ગ્રામપ્રદેશમાં ખાનગી ઘરમાં અથવા નર્સિંગ હૈામમાં રાખીને સારવારની થઈ, તેમાં ન પડતાં પાછા ઘેર લાવ્યેા. ચાલે છે- એમ એમ કરતાં સેાળ વરસ થઈ ગયાં અને મને ૬૬ થયાં. છેાકરાં મરી ગયાં એથી ગાંડપણ આવ્યું એમ હવે ન કહી શકાય. એના કુટુંબમાં એ વસ્તુ છે એમ મને પાછળથી ખબર પડી. મેં સહેજ પૂછ્યું કે અમારા ઉપર કે તું અપમાન કર્યાને કેસ ચાલ્યા હતા તે વેળા તમે અડવાર્કેટ જનરલ હતા ના? એ બિચારા ભલમનસાઈથી કહે : હા, હું જ હતા. પશુ મે કહેલુ કે આ ડ્રેસ હું ચલાવી નહી શકું, કારણ સરકારને જે અભિપ્રાય છે તેથી મારા જુદા છે. દલીલ કરવાની ખાતર દલીલ કરીશ પણ એમાં હું રસ નહીં લઈ શકું, એમાં મારું દિલ નહીં હોય. એ ગયા એટલે બાપુ કહે : આ માણસની પવિત્રતા ભલભલાને ગવ ઉતારી દે એવી છે. મેં કહ્યુંઃ એ તે સ્થિતપ્રજ્ઞ લાગે છે. એને ચરણે માથુ નમે છે. શાસ્ત્રીની સાથે કાલે વાત કરી હશે કે તું નવા બદલીદાર લઈ આવ તે! તું પાછે। આવે ત્યાં સુધી એને રાખુ' અને પછી તને પાછા લેવામાં વાંધે ન આવે. બીજે દિવસે અમે આ વ્યવસ્થાને બહુ વિરોધ કર્યો. મેં કહ્યું : આ કંઈ દહાડિયાની વાત થેાડી છે કે એક માસ પેાતાના બદલીદાર મૂકી જાય ?