૫૧ ૨૧ દિવસના ઉપવાસને નિચ .. - જતા હતા, વલ્લભભાઈ મૌન ધરીને ચાલતા હતા. છ સુધી ચાલ્યા પણ વલ્લભભાઈએ કે મે એકે શબ્દ ન ઉચ્ચાર્યો. એક શબ્દ ઉચ્ચારવા જેવું લાગ્યું જ નહીં. નાસ્તા કરવા બેઠા ત્યાં પણ એરડા શૂનકારથી – અંદર ધૂંધવાતા વિચારાને લીધે લાગે છે એવા શૂનકારથી — ભરેલા હતા. મેં તેા અચાનક જ આજે ઊઠુ જાગ મુસાફિર” ગાયું હતું, ત્યાં તે ઊઠે જાગ”ને જ અવસર જોયેા. માર્ટિનને લખેલેા કાગળ અને ગૃહમ ત્રીને તાર અતેની નકલ કરી, પછી દેવદાસને ટેલિફોન કરવાની ચિઠ્ઠી લખીને નિવેદનની નકલ કરવા ખેડા. કટેલી બિચારા લાગણીથી ભરેલા આવ્યા અને કહેવા લાગ્યા : આ તે બિનશરતી ઉપવાસ અને એકવીસ દિવસ ? .. બાપુ કહે : શું કરું ? તરફડિયાં મારતાં મારતાં ચેાખ્ખા અવાજ મળ્યા, ઉપવાસ કર. કટેલી પૂછે : એમ જોરથી અવાજ સંભળાયા ? બાપુ : હા, એવું જ સમજોની. દેવદાસ આવ્યા એટલે અમે આંબાવાડિયામાં ગયા. દેવદાસ દરવાજેથી જ સાથે થયે, એને બિચારાને લાગ્યું હતું કે બાપુ કાંઈ અચાનક માંદા થઈ ગયા હશે. ત્યાં તે! બાપુએ કહ્યું : જો, વલ્લભભાઈ, મહાદેવે જરાય ચર્ચા કરી નથી તેમ તું પણ શાંતિથી વાંચી જા અને ચર્ચા કરવાનું રહ્યું નથી એમ સમજ. દેવદાસ એક વાર વાંચી ગયા, બીજી વાર વાંચી ગયા. સ્તબ્ધ ા. પણ ઘડીક વાર પછી વાગ્ધારા ચાલી. બહાદુર બાપને બહાદુર દીકરા આપને અમિત શબ્દોમાં ઉપાલંભ દેવા લાગ્યા. રાતા જાય અને મેલતે જાય. ખેલવામાં આવેશ, ક્રોધ, દુ:ખ, તીવ્ર વેદના હતાં. રેશવાનું થંબે એટલે મેલે, અને ખેલતાં અટકે એટલે રુએ. બાપુ કહે ભાઈ, એકવીસ અને ચાળીસ દિવસનું દૂĀ તેા એક મહિને થયાં ચાલ્યા કરે છે. બધા જ વિચારા માણસ બીજાને જણાવતા હશે શું? ત્રણ દિવસ થયાં ઊંધ ગઈ. મને ઊંઘ ન આવે એવું બને? પણ આ ત્રણ દિવસ થયાં કલાકના કલાક ઊંત્ર નહીં, સવારે લખાવતાં પણ એકે ઝેલું નહીં, આળસ નહીં. જાણે માણસની ત્રણ દિવસ થયાં મરવાની જ તૈયારી ચાલી રહી. હાયની. કટલેાય વખત થયાં ધાલાવેલી તેા ચાલ્યાં જ કરતી હતી. વિચાર આવે અને મનમાંથી એને ડેલ્યાં જ કરતા હતા. ઊકળી રહ્યો હતો પણ ખબર નહેાતી કે શું થશે. અગિયાર વાગ્યે ઊંચો, ઊંધ આવે જ નહીં.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૮
Appearance