અંતરમાંનું યુદ્ધ શાંત થયું લડાઈ ચાલ્યાં જ કરતી હતી. સાડાબાર વાગ્યે ૫૭ યુદ્ધ શાંત થયું. એકવીસ કરવા છે, કચારથી કરવા છે, મારા કેદી તરીકે ધમ શા છે એ બધું સ્પષ્ટ રીતે સમજાયું. એ વિના આ કામ જ ચાલી ન શકે, એટલું ન કરુ તે આ હિલચાલમાં સડે। ગરી જશે. નિશ્ચય કર્યાં, ઊડયો અને લખવા મેડે. તે વેળા પણ શરીરને શાંતિ નહેાતી, માથું ફરતું હતું, પડી જઈશ અને મેભાન થઈશ તો મારા મનના મતારથ કયાંય રહી જશે એમ લાગ્યું, પાણીની શીશી લીધી, પાણી પીતા ગયેા અને શાંત થતા ગયેા. દેવદાસ : એટલે આશ્રમ અને નીલા એ છેલ્લાં નિમિત્ત થઈ પડયાં ના ? બાપુ: હા, એમ કહેવાય, પણ એ જુદી જ રીતે. નીલાનેા ઉપયેગ હિરજનસેવા માટે કરવેા છે. એને માટે કેટલી પવિત્રતા જોઈ એ ? આશ્રમને ઉપયેગ આવા કામને માટે જ છે. પણુ એ આશ્રમમાં તેા ઠેકઠેકાણે તડા પડેલી જોઉં, તેા એની દ્વારા શી રીતે કામ લઈ શકાય ? આશ્રમને માટે ઉપવાસ કરવાનું હતું જ નહીં. એક વાર વિચાર થયેલા અને તે સ્પષ્ટ રીતે માંડી વાળેલા. આ વખતે આ ઉપવાસ પણ ન કરવાનાં તરફડિયાં માર્યાં, પણ ન કરવાને નિશ્ચય કરતા જાઉં અને પ્રસંગે આવતા જાય. અલ્લાહાબાદના રિપોર્ટ આવ્યેા અને ઊકા. એને મરકીના ધામ તરીકે વધ્યું, જમીનદાસ્ત કરવાનું લખ્યું. જોહાનિસબર્ગ માં અલગ વાસેામાં મરકી ફાટી નીકળી ત્યારે ચેવીસ કલાકમાં એને બાળી દીધા હતા. આપણે સફાઈની વાતા કરીએ છીએ, પણુ બાળી નાખીએ છીએ ? કલકત્તાની બસ્તીનાં ભયંકર વન સતીશબાયુ આપે છે પણુકાની માળી નાખવાની હિ ંમત ચાલે છે? હું એકલેા મરીશ એથી ન ચાલે. ચાલે તે મારાં મેટાં પુણ્ય કહેવાય. ઈશ્વરની નજરમાં હું એટલેા પવિત્ર હે' એવાં મારાં નસીબ કચાંથી? મેં એવું કદી માન્યું જ નથી. પણ વાત તેા આમાં ત્રાસ છેડવવાની છે. હિંસક પણ શું કરે છે? ત્રાસ છેાડવે છે. અહિંસક પશુ ત્રાસ છે।ડવે. બીજો ઉપાય જ નથી, હૃદય બીજી રીતે હાલતું જ નથી. એમાં તર્ક કરવાપણું નથી, પણ હૃદયને થથરાટી છેડવવાપણું છે. હજારાની કતલ થાય છે અને એડ્ડા' કરતા જાગી ઊડીએ છીએ, તેમ હજારે મરવા તૈયાર થાય તેપણ ચમત્કારી અસર થાય. હું કરોડ રૂપિયા ભેગા કરી શકું તેથી શું દહાડા વળે? ઘેાડી સંસ્થાએ ઊભી થાય પણ ઉપવાસની છાયાની નીચે તે મેાટા ચરના થર ઊખડે અને લેાકેાની આંખ ઉપરથી પડળ ઊખડી જાય. ૩–૧૭
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૯
Appearance