લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
 
૨૬૨
 

૨૨ ઉપવાસથી બધાંને ઘેલાં કરી મૂકીશ હજારાને ઉપવાસ કરવાનું કહેવાનું મારી યેજનામાં પડ્યું છે ખરુ, પણ હું એ નથી કરતા કારણ મારામાં અભિમાન પડેલુ છે કે મારા જેટલા કાઈ લાયક નથી. આ તે। ધીમા ધીમા વાઢકાપના આંચકા આપું છું. હું જો જીવી ગયા તા કહીશ કે હજી તે। સંપૂર્ણ અનશન આવીને ઊભું છે, બીજા ઘણાના ઉપવાસ હજી ઊભા છે. જઈ ને બેસી હાથી ઊભા કરી દીધે દેવદાસ : તમે અજાણ્યે ઊંધે રસ્તે દેારાયા છે અને ખીજાતે દારા હ્રા. તમારે દુનિયાને સાથે લેવી છે કે એકલા જ સ્વર્ગોમાં જવુ છે? માટા વાધ ચાલી રહ્યો હોય તેમાં એક તે ઘેાડી વાર વહેણ અટકે, પણ પછી શું? તમે ઉતાવળ કરી રહ્યા છે. વારવાર કહેા છેા કે એક પેઢી એ અનંત કાળ આગળ શા હિસાબમાં છે? છતાં બધું એક ધડાકે કરવું છે. ભાપુ : ભાઈ, જે પાપને ધાવુ છે તેને માટે એ જ ઉપાય ઘટે. આમ અનેક જણ ઉપવાસ કરીશું ત્યારે જ એ ધાવાવાનું છે. આ એકલા ઉપવાસથી એ ન યેવાય. પણ તું મેલાવ, રાજાજીને મેલાવ, મથુરાદાસને એલાવ. એ તારી સાથે કદાચ ભળશે. મથુરાદાસ દૂધમાંથી પેારા કાઢે એવા છે. દેવદાસ : દૂધમાંથી પારા તા તમે કાઢા છે. મને દૂધમાંથી પાર કાઢનારાની જરૂર નથી. આપુ : તે। વિનેાખાને ખેાલાવ. એ મને સમજાવે કે ભૂલ થઈ છે તે હું જરૂર સમજુ અને ઉપવાસ છેાડી ૬. કાકા મને નહીં સમજાવી શકે. કારણ એ મારા કરેલાને બચાવ જ કરવાના. નારણુદાસને એલાવ. એ યેાગી છે, પવિત્ર પુરુષ છે, દૂરદર્શી છે, ઝટઝટ વિચાર કરીને નિય આપી શકે એવા છે. એને હું પૂજારી છું. એને અભિપ્રાય લે. ખુરશેદ, નરગીસ બહેનેાના લે. એ બને પારસી છે છતાં હિંદુ જેવી બહેનેા છે. એ જરૂર અભિપ્રાય આપી શકશે, અને મારી સાથે ઝધડવુ હોય તે ઝઘડી લેશે. ઞા જીવાત તો દરીય વિજ્ઞનોને માટે છે, શ્રીમાને માટે છે, વરાંગોને માટે છે. શ્રીમો અને વર્યાં ઘેટાં ઘેટાં થી નો. હા, હું બે વષાને ઘેરાં રી મુવા માગું છું. આખા જગતને આ પાપ ધેાવા જાગ્રત કરવા માગુ છું એટલે એ સ્ટેટ્સેટ વહેલુ આવી જાય એ આવશ્યક છે. દરેક વસ્તુનુ ચેાડિયું હાય છે, આનુ પણ છે. છતાં તને કુલ મુખત્યારી આપું છું. વલ્લભભાઈ અને મહાદેવના અભિપ્રાય છતાં તને એમ લાગે કે આ આજે ન છપાવવું તે ન છપાવ. કાકાની સાથે વાત કરી? કાકાને લઈ આવ જોઈ એ તા.