લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
 
૨૬૩
 

આ ઉપવાસ માટે નેટિસની જરૂર નથી આ પછી આશ્રમ વિષેનું વાકચ નિવેદનમાંથી કઢાવ્યુ. યાર્ડમાં આવ્યા પછી ' ઇલસ્ટ્રેટેડ વીકલી 'માંથી ઢીલા દારડા ઉપર ત્રોશ વર્ષ થયાં લટકી રહેલા હિંદુનું બાપુએ ચિત્ર મને બતાવ્યું, – એમ બતાવવાને માટે કે કાઈ ને કાઈ પ્રકારની તપશ્ચર્યાં હિંદુ ધમ માં પડેલી જ છે. કાકા, દેવદાસ, રામદાસ, આલાં બહેન આવ્યાં. મને એકલાને તે મળવા દેવાય નહીં એટલે બાપુને પણ મૌન છતાં આંબાવાડિયામાં આવવું પડયું. કાકાને તબિયતના સમાચાર પૂછ્યા પછી વાતેા કરવાનું કહ્યું. ?--'R કાકા : નિવેદન ત્રણ વાર વાંચી ગયા. તમે ઈશ્વરના આદેશ છે એમ કહા તે। અમારે દલીલ કરવાપણું હાય નહીં. છતાં મને આ ઉપવાસમાં કઠારતા અને અધીરાઈ લાગે છે. દુનિયાને નેટિસ આપે। અને હિંદુ સમાજને નહીં. જગતમાં ટેકઠેકાણે ખરાબ સ્થિતિ છે. દેશમાં પણ ભારે સડેા છે છતાં હિંદુ સમાજ તમારું સાંભળવાનેા પ્રયત્ન કરી રહેલ છે. એની તમે ભારે અવગણના કરી છે. આ ઉપવાસ અસ્થાને છે એમ નથી કહેતા, પણ અસમયે છે. એક વરસની નેટિસ આપીને આ જ તારીખ રાખેા જોઈએ તે, અને પછી હિસાબ માગે. બાપુ : તમે મારું નિવેદન વાંચ્યું પણ વિચાર્યું નથી. હજારે વાર વાંચનારા ગીતા નથી સમજ્યાનું જાણે છે ને? કાકા: જાણું છું. પણ તમે એ દલીલ કરે એટલે શું કહેવાય ? ધ્યાનપૂર્વક વાંચી ગયા છું એટલું કહું. બાપુ : આ ઉપવાસ જ જુદા પ્રકારÀા છે. તેને સારુ નેટિસની દરકાર કાઈ કાળે ન જ હાવી જોઈએ. કાકા એ પણ સમજાય છે. પણ નેટિસ નહીં તેા એમાં ઉતાવળ છે, એને! સમય નથી આવ્યા. હિંદુ સમાજને સમય આપે. બાપુ : નેાટિસની દરકાર ન હેાય એટલુ જ નહીં, એમાં તેા ઘણું સમાયેલુ છે. મારી કલ્પના તા ત્યાં સુધી ચાલી કે ગ'ગાની કાવડની જેમ આ ઉપવાસને અંત હેાય જ નહીં, અથવા હેય તે અસ્પૃશ્યતાને નાશ થયેા હાય. એક માણસ ઉપવાસ ન કરે પણ અનેક એક પછી એક કર્યા કરે. કાકા : ઘણાને કરવા પડશે એ હું જાણું છું. ૩