આધ્યાત્મિક મૂડીમાંથી બીજા સાધને મળી રહે પુરાગામી નીવડે. આ ઉપવાસમાંથી હું બચી જાઉં તેા હું પાતે જ ખીજો ઉપવાસ કરવાને પ્રેરાઉ એવું બને. અત્યારે તે સપ્ટેમ્બરના ઉપવાસ અને આ ઉપવાસ વચ્ચે જે મૂળભૂત ફરક છે તે લેાકેાએ સમજી લેવા જોઈ એ. સપ્ટેમ્બરના ઉપવાસ અમુક કારણ માટે હતા. આમાં કાઈ ચાક્કસ કારણ બતાવી શકાય એમ નથી. આવા ઉપવાસ તા કાઈ પણ ક્ષણે કરી શકાય. એમ કરવાની પ્રથા હિંદુસ્તાનમાં સામાન્ય છે. જ્યારે કાઈ માટેા સુધારા કરવાના હોય ત્યારે તેમાં વધારે શુદ્ધિ રહે અને તેને વધારે વેગ મળે તે માટે માણસ ઉપવાસ કરે છે. એમાં પેાતાને આદેશ મળ્યાના એ દાવેા કરતા નથી. આવા ઉપવાસ દુનિયામાં બધે સ્વીકારાયેલા છે. ઉપવાસ એ જ એક મેટી વસ્તુ બને છે. એ જ તેનેા બચાવ હાય છે. મારા ઉપવાસને દાવેા આથી વિશેષ નથી. જે મંથનમાંથી હું પસાર થયા એવા મંથન વિના પણ હું આ ઉપવાસ કરી શકત. પણ તેમ કરવાની કદાચ મારામાં હિંમત નહેાતી, ભારે જવાબદારીના મેાજ નીચે હું દૃબાઈ ગયે! અને તેથી હું ધ્રુજી ગયા. એક કરતાં વધુ વખત મને એની પ્રેરણા તા થઈ હતી કે મારે ઉપવાસ કરવા જોઈએ પણ તેને મેં વિરાધ કર્યાં કર્યાં. આવી ધાર્મિક પ્રવૃત્તિની તેહને આધાર તે ચલાવનારની બૌદ્ધિક શક્તિ અથવા બીજી સાધનસંપત્તિ ઉપર નથી હતેા. તેને આધાર કેવળ આધ્યાત્મિક સપત્તિ ઉપર હોય છે. અને આધ્યાત્મિક સંપત્તિ વધારવાને ઉપવાસ એ બહુ જાણીતા ઉપાય છે. દરેક ઉપવાસનાં ધારેલાં પરિણામ આવતાં નથી. મારા નિવેદનમાં તેની કેટલીક શરતા મેં આપેલી છે. જેમણે મેાટી ધાર્મિક પ્રવૃત્તિએ ચલાવી છે. તેમનેા અનુભવ એવા છે કે બૌદ્ધિક, દુન્યવી અને એવાં બીજા સાધને આધ્યાત્મિક મૂડીમાંથી મળી રહે છે. આધ્યાત્મિક મૂડી જ તેનેા આધાર હોય છે. આધ્યાત્મિક મૂડી વિના એ કશુ કામમાં ન આવે. સઃ તમે કહેા છે કે હું જીવતા રહું તેા. આટલા ઉપવાસમાં તમે શી રીતે જીવવાની આશા રાખેા છે ? બાપુ : દસ વરસ અગાઉ મેં એટલા ઉપવાસ કરેલા છે. મારા કરતાં ધરડા અને નબળા માણુસાએ વધારે લાંબા ઉપવાસે। કર્યાનું અને વતા રહ્યાનું જાણ્યામાં છે. આધ્યાત્મિક આલબનમાં શરીરની હસ્તી ટકાવી રાખવાની અનંત ન કહીએ તાપણુ ઘણી શક્તિ રહેલી છે. સઃ તમે આ ઉપવાસ પૂરા કરા તેા માટે ચમત્કાર ગણાય. આપુ : ચમત્કારને જમાને! હજી ગયા નથી. હું ખૂબ જ વંત છું. પહેલું કારણ તે એ છે કે મારામાંથી જિજીવિષા ગઈ નથી. આશા- E
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૯
Appearance