લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
 
૨૬૮
 

શરીરની સાથે મને ઉપવાસ કરવા જોઈએ મારા કાઈ પણ દાક્તર એની સાક્ષી પૂરશે. માણસ પોતાની શક્તિ ખૂબ સંઘરી રાખી શકે છે. હુંપૂનામાં રહીશ કે કેમ તે ચાક્કસ કહી શકુ નહીં. મને છેડી મૂકવામાં આવશે એમ હું જરાય માનતા નથી. સ : અત્યારથી તમે તમારી શક્તિ સધરી રહ્યા છે!? બાપુ: હું કશું! અસાધારણુ પ્રયત્ન કરવાનેા નથી. જે ઉપવાસ કરાવે છે તે એ પાર ઉતારશે. મારા સાથીએ તમને કહેશે કે ગઈ રાત્રે હું ધસધસાટ ઊંચેા હતા. ખુરશેદબહેન સાથે વાતચીત : આ ઉપવાસ પછી જો તુરત જ કાઈ ઉપવાસ કરવાને લાયક હાય તા તેણે તુરત જ ઉપવાસ ચાલુ કરવા જોઈએ. એને ઉપવાસની સાંકળ કહી શકાય. આ વસ્તુ પૈસાથી ન થાય. ચતુરાઈથી ન થાય, જ્ઞાનથી ત થાય. ઈશ્વર ઉપરની આસ્થાથી થાય. અને ઇશ્વરની ઉપર આસ્થા હાય તે! શરીરને ક્ષય કરવા જોઈ એ. જેને આત્માની જાગૃતિ છે, જેને ભાન છે, તે આત્માને ખુલ્લા કરવાને શરીરનેા ક્ષય કરશે. મન શરીરના કરતાં વધારે ઉપવાસ કરતું હશે તે જ એ ઉપવાસ કામ કરવાનેા છે. આ લડતમાં રાજકીય મેલ આવવા લાગ્યા છે. તમે ચાર કરાડ માણસને રાજદારી રમતનાં પ્યાદાં બનાવા તે। દુનિયાના નાશ થાય. બંગાળીએ કેવળ અક્કલથી ચાલનારા છે. એમને કાણુ સમજાવે એ લાકા આપણને મૂર્ખ સમજે. કૂવા ખેાદાગ્યે, નિશાળેા ઉધાડચે, મદિરા ખેાલ્યું શું થાય? એની પાછળ પ્રાયશ્ચિત્ત હાય, હરિજનને તમે દીકરાદીકરી, ભાઈબહેન ગણવા તૈયાર હૈ। તા જ કાંઈક થાય. હિંદુ ધર્મ ભલે ઘસડાઈ જાય, પણ આમાં તે। આખી મનુષ્યતિ ઘસડાઈ જવાને ભય છે. હું તા સરકારી હેવાલા વાંચતા જાઉં છું તેમ આંખ ખૂલતી જાય છે. મારી નજર એક માઈલ જોતી હતી તેને બદલે અગાળના રિપેટ વાંચીને કરેાડા માઈલ દોડતી થઈ ગઈ છે. મૂગા ગરીબ હિરજન લેાકેાને કાણ સંદેશ આપે? કાણુ ધીરજ આપે? માણસા પેાતાની આધ્યાત્મિક થાપણને જેટલી વટાવે છે તેટલી આ લડતને ધપાવે છે. અક્કલની કાંઈ જરૂર નથી. અક્કલથી ચાલવું હોત તે! આ બધા શાસ્ત્રીએ અને જો પડચા છે, મદ્રાસના વકીલેા પડયા છે. મારી ચતુરાઈથી આ વકીલને શી રીતે સમજાવી શકવાનેા હતેા? પણ આધ્યાત્મિક થાપણને એ લોકા શી રીતે ના પાડવાના છે? હા, મને રાવણુ સમજાવતા હોય