લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
 
૨૭૧
 

શ અહાર હોત તા કદાચ જલદી ઉપવાસ કરત મથુરાદાસ ઃ જે વસ્તુસ્થિતિ આજે બહાર છે તે વસ્તુસ્થિતિમાં તમે મહાર હાત તા આજે કદાચ ઉપવાસ ન કરત. આપુ : કદાચ જલદી ઉપવાસ કરત! સરકારને માટે મે આઠ દિવસની મુક્ત રાખી. બહાર હાત તેા તુરત જ એ પગલું લેત. મથુરાદાસ : પણ સ્ફુરણા ન પણ થાય એ ખરું કે નહીં ? બાપુ : હા, પણુ એ બધું યુદ્ધ હું કરી ચૂકયો છું. જે પાતે શૂન્ય થઈ બેઠા છે એ જ આ કરી શકે એમ શાસ્ત્ર કહી શકે. હું શૂન્યતાને પામી ગયા છું એમ માનતા નથી. તે તેા મારે ખેલવા લખવાપણું ન હાય, તા તા શ્વર જ મને ચલાવ્યાં કરતા હોય. એ શૂન્યતા મેળવવાને આ પ્રયત્ન છે, આ પગલું છે. કાકા ’૩૦માં આવ્યા ત્યારે મેં મન સાથે કહ્યું : આ ઉપાધિ આવી. હું ઇશ્વરની સાથે વાત કરતા હતા, પછી સાથી સાથે વાત કરવાનું રહ્યું. ગીતા ગાખતા હતા, તે પૂરી કરી હેત. પણ તેથી શું? કાકાને સમાગમ તે મારે બહુ રૂડા હતા. મારી સાથે બેસનારાઓએ પરિણામથી કશું જોવાનું નથી. મારી ખાંધ ઉપર શેતાન ભલે બેટા હાય પણ મારે તેા શેતાન દ્વારા પણ ઈશ્વરને બધું પહેાંચાડવાનું છે. એટલે જ ઈશ્વરે કહ્યું ના કે શેતાન પણ હું જ છું, પાસા નાખનારનેા દાવ પણુ હું છું. ચાર પણ ઈશ્વરની વિભૂતિ છે, પણ ચારનુ નખ્ખાદ વળવાનુ છે. ગગામાં વાકળા જાય ત્યારે પવિત્ર થાય, ગંગા સમુદ્રમાં જાય તેા જ પ્રાણવાયુ પેદા કરે છે ના? ઈશ્વર એ સત્ય છે એમ કહેવાને બદલે સત્ય એ ઈશ્વર છે એમ કહેવુ બરાબર છે. એટલે જ કહું છું કે મારી પાસે બધું કરાવનાર ઈશ્વર છે. લેાકિયા રીતે હું ચતુર્ભુજ મૂર્તિ જોવાના દાવેા નથી કરતા, પ્રયત્ન પશુ નથી કરતા, પણ હું સત્ય જે રૂપાતીત છે તેને પૂજારી છું. ઘડી- ભર એઠું સત્ય જોઈ શક તે બને. હિરણ્મયૈન પાત્ર સત્યનું મેાં ઢંકાયેલું છે. સાનું તેા ઝગ્યાં કરે છે, પણ એને પણ ખસેડવાનું છે, તેા જ સત્ય દેખાશે. મારી સાથે શેતાન સાથી હતા તે ખડી પડચા, તે ભાગ્યા. મારા રસાયે એક દિવસ મારે ત્યાં રહ્યો. બીજે દિવસે મને શેતાન બતાવીને એ ચાલ્યેા ગયા ! એ માણસને મે કહ્યું : હવે આને બતાવીને, મારી સેવા કરીને તું કયાં ભાગે છે ! એ કહે : ના ભાઈ, મને તમે ન સધરી શકા, હું તેા નાપાક છું. આમ ઈશ્વર શેતાનરૂપે દર્શન દે છે. ઈશ્વર અનેક રૂપે આવે છે. દક્ષિણ આફ્રિકામાં એક સ્ત્રીની સાથે ખેલવા જતા હતા ત્યાં એનેા ધણી આવ્યેા અને બારણું ડાકયુ. વેશ્યાને ત્યાં ઈશ્વરે મને નપુંસક અનાવીને મચાવ્યેા. લડનમાં ભેરુએ બચાવ્યા. મારા પુરુષાથી તે હું