૦૨ ઉપવાસની કાવડને વિચાર અચ્યા જ નથી. મને કહેવાનેા અધિકાર છે કે હું તે! ઈશ્વરના દોર્યા જ દારાયા છું. એવી રીતે કેટલીય વાર ઇશ્વરે મને દાર્યો હશે. એ બધા પ્રસંગે। થેાડા તેાંધી રાખ્યા છે? પણ આ તેા સીમાચિહ્ન જેવા રહી ગયા છે. દૂબળા પાતળા હું, બીકણ, ખેાલતાં ન આવડે, પણ મારું ધકચે ગયું છે. દાંડીકૂચની મને શી ખબર હતી? મેટામાં માટી વસ્તુ મને આશ્રમમાં જ મળી છે. રાવ કર્યો ત્યારે જવાહરે અને મેાતીલાલે કા ક્રમ પૂછ્યો, પણ કશું કહી ન શકયો. પછી આશ્રમમાં આવીને મીઠું અને દાંડીકૂચ સૂઝી. (કાકાને ) એ વસ્તુ એવી છે કે છેાડાય નહીં, સુંદર છે. આજે કરવાની છે, એ પ્રાયશ્ચિત્ત નથી, એ શુદ્ધિયજ્ઞ છે. એ માત્ર મારાથી ઘરમાં ન થાય. હું તે। મહાત્મા રહ્યો એટલે દાંડી પીટીને મારે ઉપવાસ કરવા રહ્યા. મુદ્દત કેવળ સરકારને માટે આપી, પણ એ શાભી રહી છે. આ તે સત્રના આર્ભ છે, જો બની શકે તેા કાવડવાળું જ કરવાને છું. પણ પાંચે યમાનું પાલન કરનારા જ કરશે. એટલું કરીએ તેા જ ધર્મના જય થાય. ઈથર, વીજળી વગેરે ભૌતિક શક્તિ છે, પણ દિવ્ય શક્તિ મનુષ્યની મારફતે જ ભગવાન ખીલવી શકે. એ મારી મારફતે નહીં કરાવવુ હાય અને બીજાને મેાકલવા હશે તેા ખીજાને મેકલશે. ચા યા દ્દેિ 'તેા શે! અથ હૈં એ તે રાજ આવ્યાં કરે છે, અવતર્યાં જ કરે છે. આ સત્રમાંથી અખંડ ઉપવાસ ચાલે. વ ટાળિયાની આવશ્યકતા છે. મંદ મંદ પવન ચાલે એ કામ ન આવે. ચેાથા અધ્યાયના ઘણા યજ્ઞા છે તેમ આપણે બધું હરિજનને અર્પણ કરવાનુ છે. એટલું કરશું તેા બધા ઊંચનીચના ભેદ તે જશે જ. હિરજને તાલેવાન નથી થઈ જવાના, પણ હિલચાલ ચીલે ચઢી જશે. માણસા કામ કરે એને સારું થેાભવાની જરૂર નથી. એને ઉત્તેજન આપવાને માટે, એ વધારે વેગથી કામ કરે એટલા માટે આ ઉપવાસ છે. આ ઉપવાસ કાઈ ખાસ માણસને માટે નથી, પણ બધાને માટે છે. નીલાનુ તા જાહેર થયું, પણ આપણે બધા જાહેર ન થયેલા પાપીએ હાઈ એ તો તે પણ શુદ્ધ થઈશું. આ ઉપવાસ ટાણાસર, ચોઘડિયા ઉપર છે. બહુ મેાડા નથી. કાઈની સાથે ખિજાઈ તે, કાઈ એ કામ નથી કર્યું એ માટે નથી. પણ અસ્પૃશ્યતાની જ ઉખેડવાને માટે છે. અંકગણિતથી એનું નિવારણ થતુ હાય તા ગણિતીએ ભેગા કરીએ, પણ આમાં તેા આધ્યાત્મિક બળની જરૂર છે, એટલે એમાં બધી ઇંદ્રિયાતા હેામ કરવાને છે, એ હેામશે એટલે તમારી નિ′ળતા વધારેમાં વધારે જોશા અને ઈશ્વર વધારેમાં વધારે યાદ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૪
Appearance