લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
 
૨૭૩
 

જીવવું એટલે સફળ જીવવું ૨૭૩ આવશે. ખુદાને પણુ ખુશામદ પ્રિય છે એટલે જ એ કહે છે ને કે મારું નામ લેશે તે તરી જશે. એને એ ખ`ડણી લેવાને અધિકાર છે. જે રાજાને ખંડણી લેવાને અધિકાર હોય તે લે. ચુકાદા માટેના ઉપવાસને કદાચ ઘડીભર ખાણ કહેવાય, પણ આ તા કાઇની ઉપર હ્રાણુ છે જ નહીં, અહીં તે મને બતાવવામાં આવે કે માણસે સેા ટકા કામ કર્યું છે તેય આની જરૂર હેય. આ તેા કેવળ ગતિ તીવ્ર કરવાને માટે તેલ પૂર્યુ, અથવા લાકડું વધારે નાખ્યું. રામદાસ : ગતિ આપનાર તમે છે.. તમે જાઓ તેા પછી ખીજાં કાણુ એ કામ કરશે ? કામને માટે પણ જીવવું ન જોઈ એ? બાપુ : જીવનમરણુ આપણા હાથમાં નથી. જે આ ઉપવાસ ન કરું તે દસ વરસ જીવવાનેા હું એવી કાઈ આંયધરી આપે તેા એમ કહેવાય. પણ એમ તેા છે જ નહીં. અને જીવવું એટલે શું ? સફ્ળ જીવવું. ધાર્મિક કામમાં સેનાપતિ થવું હોય તેા મરીને જીવવાને મત્ર બતાવવાને છે. ઈશ્વરને જિવાડવા હોય તેા જિવાડે, નહીં તે પળમાં પ્રાણ લે. એવું પણ હોય કે મારા જીવતાં કાઈ શક્તિ રૂંધાઈ ને બેઠી હાય અને મારા પ્રાણ જાય એટલે એ શક્તિ પ્રગટી ઊઠે. મને વાધિકારસ્તે એટલે તારી આંખ આગળ પડેલું કર. શક્તિ વધારવાને માટે આવાં કામ કરવાં પડે. બીજાં કામ કરવા માટે ખાવાની જરૂર પડે છે, તેમ આ કામ કરવાની ખાતર ૬ ખાવાની જરૂર પડે. - આ ઉપવાસની પાછળ ત્રણ દિવસના ઉજાગરા પડ્યા છે આટલે થાકેલા છતાં એ ત્રણ દિવસ ઊંધ જ ન આવે. સાડાબાર વાગ્યે નિશ્ચય થયેા. કેટલા દિવસ ! સામવારે શરૂ કરતાં મુશ્કેલી ન નડે ? અરે પામર, આટલી બધી મુશ્કેલી ગઈ તેા આ તે શી મુશ્કેલી છે? ચાર વાગ્યે પૂરું કર્યું. ત્યાં વલ્લભભાઈ આવ્યા. વલ્લભભાઈ હજી એલ્યા નથી. ખેલે પણ નહીં. પણ જીવતા હઈશું તે ખેલશું. એ તેા ભડ માણસ છે. ખુરશેદબહેને કહ્યું : આધ્યાત્મિક બાબતમાં હું કાંઈ ખેાલી ન શકું. મને તેા એની રાજદ્વારી બાજુની ચિંતા છે અને ચર્ચા કરવી છે. આ ઉપવાસની એની ઉપર શી અસર થશે એમ આપને લાગે છે? ન થાય. બાપુ કહે : એની ચર્ચા હું બહાર નીકળું તેા કરી શકું. અહીં શાસ્ત્રીની સાથે વાતેા કરતાં કહેઃ ગેાખલેની સાથે એક વાર વાતમાં મેં એમને કહેલું કે એકની એક જ દલીલ એકને અપીલ થાય ૩-૧૮