સરકારના જાસૂસ ૨૪ સ્વીકારવી પડે કે અસ્પૃસ્યેા કર્મોનાં ફળ ભેગવે છે અને ભાગવવા દેવાં જોઇ એ. પણ એ જરાયે ખરેખર નથી. આ પહેલાં યુરે પિયન યાર્ડમાં સરકારના જાસૂસ આવી ગયા. કલેક્ટર જેવા ગેારા અમલદારને આવા ગંદા કામ માટે મેાકલાય ? એટલે પેલા યહૂદી ડેપ્યુટી કલેક્ટરને મેકલવામાં આવ્યા. એણે સફાઈથી વાત શરૂ કરી : તમારા પુત્ર અને તમારા નજીકના સાથીએ તમારેા વિચાર ફેરવવામાં નિષ્ફળ ગયા છે. તમારા વિચાર ફેરવાવાને કશે। સંભવ જણાતા નથી. ધારા કે જેલના અમલદારેા ઉપર તાણ પડતી રાકવા અમે તમને કાઈ બીજી જગ્યાએ લઈ જવાનું નક્કી કરીએ અને સ્થળની પસદગી કરવાનું તમારી ઉપર છેાડીએ તેા તમે કઈ જગા પસંદ કરા? તમે જગાનું કંઈક સૂચન કરેા તા એ લેાકેા સાથે અમે વાટાધાટે શરૂ કરીએ. અમારા ધ્યાનમાં ઘણી જગ્યાએ છે. બાપુ : કેદી તરીકે મારે પસંદગી કરવાની હાય જ નહીં. ડે !: અહીં જેલના અમલદારેા ઉપર વધારેપડતી તાણ પડે. અમારી દરખાસ્ત તમે સ્વીકારા તે અમે વાટાઘાટા શરૂ કરીએ. બાપુ : પણ આવી બાબતમાં મારી કશી પસંદગી જ નથી. ૐ કુ॰ : કાંઈ નહી તે અંગત રીતે તમે મને સૂચના કરેા. એ વસ્તુ તમારી પસંદગી તરીકે વર્ણવવામાં આવશે. અમારી વહીવટી સગવડતા એટલે અમારે વિચાર કરવાના છે એટલેા તમારી સગવડને કરવાના નથી. અમારી નજરમાં ઘણાં સ્થાને છે : લેડી ઠાકરસીનેા અગલેા, સર્વન્સ ઑફ ઇન્ડિયા સેાસાયટી, હીંગણું ઝુક, મહિલા આશ્રમ, મહિલા વિદ્યાપીઠું અથવા ડેક્કન જીમખાના ઉપરની કેાઈ જગ્યા. બાપુ: તમે શું કહેવા માગે છે એ બરાબર સમજું છું. પણ હું કશી પસંદગી કરવાના નથી. ૐ ક: ધારેા કે કેાઈ જગ્યાએ અમે તમને લઈ જઈ એ તે તમે વાંઢે ઉડ્ડાવા ખરા? આપુ: તમે એને જેલ કહેા કે ન કહે। એ ઉપર એનેા આધાર છે. જો મને છૂટા કરવામાં આવે તે હું મારી પસંદગીને ઉપયાગ કરું અને મારી મરજી પડે ત્યાં જાઉં. સાબરમતી, મુંબઈ કે બીજી કાઈ જગ્યાએ જાઉં. પણ ભલેને તમે મને કાઈ ખુંગલામાં લઈ જાએ, છતાં એને અ બીજી જેલમાં મારી બદલી એવેા થતા હોય તે તમારા પહેરા નીચે તમે જયાં લઈ જાએ ત્યાં જાઉં. પેાલીસને બદલે ભલેને તમે મારા પહેરેગીર હા.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૭
Appearance