૩૧૪ ગુપ્તતાએ આપણી લડતને ઢીલી પાડી છે છે. તેથી હું કહું છું કે મારી સલાહ માને. આપણે એમ કહીએ કે જનતામાં પેાતાની જવાબદારી ઉપર લડવાની તાકાત આવે ત્યાં સુધી એમના પૂરતા વિનયભાંગ મેાકૂફ રાખવામાં આવે છે. હવે ગુપ્તતા વિષે એ શબ્દ કહું. તમારામાંના ઘણાને લાગે છે કે ગુપ્તતા વિના આ લડત ચલાવી જ ન શકાય. મને વધારે સમય હાત તે હું તમને સાબિત કરી બતાવત કે ગુપ્તતાએ આપણા ત ંત્રને અને આપણી લડતને ઢીલી પાડી નાખી છે. હું તેા કાઈ પણ જાતની ગુપ્તતાને નુકસાન- કારક ગણું છું. ’૩૧માં ‘નવજીવન’ને ગુપ્ત રીતે મેં ચાલવા દીધું એ મારી નબળાઈ હતી. એ મેં ભયંકર ભૂલ કરી. સત્યાગ્રહના નિયમને। તેમાં ભગ થાય છે. એક સાથીની વફાદારી વિષે આક્ષેપેા થયા છે એ સબધી એ શબ્દ કહીશ. એમ કહેવામાં આવે છે કે હરિજન [ખલા ધારાસભ આગળ આવ્યાં ત્યારે રાજાજીએ સરકાર સાથે સહકાર કર્યો. તેમાં કાંઈ ગુને હોય તે તે મારા છે. સત્યાગ્રહના અથવા તે સવિનયભંગના કાયદાદ સાથે અસંગત એવું તેમાં કશું નહેતું. મારા ભાષણમાં મારી બધી લાગણીએ મે ઠાલવી છે તે માટે તમે મને ક્ષમા કરશે. ઊંચામાં ઊંચી લાગણી અથવા ભાવના વિના આ લડત ચલાવવાનું અશકય છે. ગણતરી-બાજીથી લડત ચલાવી શકાતી નથી. આશાએ અને ભાવનાએથી ઊભરાતાં સ્ત્રીપુરુષા જ લડતમાં ઝંપલાવે છે. બીજા તેમાં પડી શકતાં નથી. એકબીજાથી વિરાધી દિશામાં ખેંચતાણુ કરતાં અનેક બા નીચે આપણા દેશ કચડાઈ રહેલા છે. ભાવનાના આવેશમાં આવ્યા સિવાય એ બળેાને પડકાર આપી શકાય નહીં. આજે આપણે એ બળાતા વિરાધ નહીં કરીએ તેા ભવિષ્યની પ્રજા આપણને દાષ દેશે. આપણા ધ્યેયે પહોંચ્યા વિના આપણે અટકી શકતા નથી. તમારે મને સ્વપ્નદી અથવા તેા ખાટા આશાવાદી ગણવા હાય તેા ભલે ગણે. પણ હું જાણું છું કે રાજદ્વારી ખાખતા હું પણ ઘેાડી સમજું છું. નાસ્તિક લેાકા પણ ભાવનાના આવેશમાં કામ કરતા જાણવામાં આવ્યા છે. દાખલા તરીકે બૅડલો. આપણી બધી ચર્ચામાં ઈશ્વર સાક્ષીરૂપે રહેા. આપણાથી કશું નબળુ પગલુ ન લેવાએ. મારા પ્રભાવથી દોરવાઈ ને કશું કરશે. નહીં. તમારા હૃદય ઉપર હું અસર ન પાડી શકયો હાઉ તે મારી વાત ફેંકી દેજો. એમને ગમશે. મારે ખાતર કશું કરશે! નહીં. સંપૂ આત્મવિસર્જન સુધીનું જે કાંઈ કરેા તે માતૃભૂમિને ખાતર કરજો. હુ તમારા કરતાં ચિડયા નથી. આ દુનિયાનેા જ માણસ હું છું. હું
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૬
Appearance