સવિનયભગની શક્તિ વિના બીજું કામ ન ચાલે ૩૧૩ જરૂર છે. આજે જેમ ચાલે છે એમ ચાલવા દઈશું તે આપણે થાકીને લેાથ થઈ તે પડવાના છીએ. નાના છોકરાના હાથમાં તમે કાઈ દિવસ છરી આપેલી જોઈ છે? આ શસ્ત્ર પણ એવું છે કે તેને બરાબર વાપરતાં આપણને ન આવડે તે આપણા જ હાથપગ અને ગળુ આપણે કાપી એસીએ. પણ આપણાં ગળાં આપણે કાપી બેસીએ તેને પણ આ અમાનુષી સલ્તનતને તામે થવા કરતાં હું વધારે સારું કહું. એટલે મારી સૂચના તા એવી છે કે આપણા કાર્યક્રમ આપણે ફરીથી સારી રીતે ગેહવીએ. આપણે સામુદાયિક સવિનયભંગ માકૂફ રાખીએ અને વ્યક્તિગત સવિનયભગ સારી રીતે ચલાવીએ. વ્યક્તિગત સવિનય- ભગમાં દરેક માણસને વ્યક્તિગત રીતે કાયદાને સવિનયભંગ કરવાને અધિકાર રહે છે. દરેક માણસ પેાતાનેા નેતા બને છે અને પેાતાની જવાબદારી ઉપર કામ કરે છે. પેાતે જ પેાતાના સેનાપતિ અને પાતે જ પેાતાના સિપાઈ. પેાતાની બધી જ હેાડીએ તે સળગાવી દે છે અને બાકીના જીવે છે કે મરે છે તેની તે પરવા કરતા નથી. બધું જ તે સમજપૂર્વક ઈશ્વરના હાથમાં સોંપી દે છે. તમારે એવા પણ વિશ્વાસ રાખવા જોઈએ કે એવા દેશપ્રેમી માણસે નીકળી આવશે જેએ જેલ જવા નહીં ઇચ્છતા હાય પણ જેલ જનારાના કુટુંબીએતે પાષવા તૈયાર હશે. બેંકે મારી પેાતાની આશા તેા એકલા ઈશ્વર ઉપર જ છે. આમાં ખેડૂતા પણ ભાગ લઈ શકે, પણ સામુદાયિક રીતે નહીં. માણસ સમુદાયમાં હોય છે ત્યારે બિલાડીતે ગળે Üટ કાણુ બાંધે એવા વિચાર કરે છે. પણ વ્યક્તિગત સવિનયભંગ કરવા માટે ભલેને એ કે ત્રણ માસા નીકળે, એક માણસ નીકળે, તેા તે પણ અગ્નિને પ્રજળતા રાખવા માટે પૂરતા છે. આપણને એક માસથી પણ સતાષ હાવા જોઈ એ. વિરાધ કરવાની રાષ્ટ્રની શક્તિને તે પ્રતિનિધિ બનશે. આ સિવાય બીજો કાઈ મા તમારી પાસે હાય તેા તે મને અતાવેા. તમે રચનાત્મક કાર્યક્રમની વાત કરી છે એ ઠીક છે. પણ આપણામાં સવિનયભંગ કરવાની શક્તિ ન હેાય તેા એ બધા કાર્ય ક્રમેા કરા કામના નથી. તમને એમ લાગતું હોય કે વિનયભંગથી રાષ્ટ્રને હેતુ સર્યો નથી અને એ હવે ખલાસ થઈ ગયેલી શક્તિ છે તેા તેમ કહેા. પણ તમારામાં ને શ્રદ્દા હાય તે। એક દીવા પણ પ્રજળતા રાખેા. વખત આવતાં એકમાંથી અનેક પ્રગટશે. મે એવું અતાવવાનેા પ્રયત્ન કર્યો છે કે સરકાર સાથે કશું સમાધાન થયા વિના લડતને પાછી ખેંચી લેવી એ ભ્રમજાળ છે. એ જીવલેણ ખતરા
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૫
Appearance