૩૧૩ વ્યક્તિગત સવિનયભગમાં દરેક પેાતાના નેતા અનુભવીઓને અભિપ્રાય તા એવા છે કે ૧૯૩૫ની આખરે સુધારા આવશે. પણ આપણે આઝાદી મેળવીએ તે પહેલાં તે પ્રાણાજી કરીને આપણે લડવું પડશે. દરેક સત્યાગ્રહીએ સવિનયભંગના કાર્યક્રમ પેાતાની મેળે ઉપજાવી કાઢવેા પડશે. ત્રીસ કરાડ માણસા પણ દરેક પેાતાનેા નેતા અનીતે વ્યક્તિગત સવિનયભંગ કરી શકે. અથવા એક જણની સરદારી નીચે સેા માણસે એકઠા થઈને પણ વ્યક્તિગત સવિનયભંગ કરી શકે. વ્યક્તિગત સવિનયભંગમાં કાઈ પણ માણસની શક્તિ અથવા ઉત્સાહને રાકી શકાય નહીં. મારી સ્થિતિ શી છે એ વસ્તુ અપ્રસ્તુત છે. બંધારણની રૂએ તે। વિનયભંગ ચાલુ રાખવાને મને પૂરેપૂરા અધિકાર છે. કોંગ્રેસની મહાસમિતિ મળે તે પહેલાં પણ હું જેલમાં પહોંચી ગયા હે એવું અને. જે દિવસે મને જણાય કે હું તમારી સાથે વાતચીત કરી શકતા નથી, અથવા તેા છૂટથી હરીફરી શકતા નથી, અથવા તે મારા ઉપર કાઈ પણ જાતને પ્રતિબંધ મૂકનારા હુકમ અજાવવામાં આવે તે એ હુકમને તામે થવાનું મને, અથવા આપણામાંના કાઈ તે શાભે ખરું? મારા ભાષણમાં મે કહ્યું કે આપણે કાયમી અધનમાં છીએ એનેા આ જ અર્થ હતા. સ૦ : કોંગ્રેસના સરમુખત્યારની વ્યક્તિગત સવિનયભંગમાં શી સ્થિતિ હેાય ? ખાપુ : વ્યક્તિગત સવિનયભંગ કરનારે કાઈ પણ સરમુખત્યારની રજા લેવાપણું છે જ નહીં. દરેક માણસ પેાતાનેા નેતા બને છે. વ્યક્તિગત સવિનયભંગમાં સરમુખત્યારની કશી જરૂર નથી. કશા હુકમેાની પણ જરૂર નથી. સ : કેાઈ એક તાલુકા ભસ્મીભૂત થઈ જવા ઇચ્છે તો તે એમ કરી શકે ? બાપુ : જરૂર. દરેક તાલુકા એમ કરે એવું હું તેા ઇચ્છું. તે માટે કોંગ્રેસના હુકમની જરૂર નથી, પણ એ તાલુકા કોંગ્રેસને નામે કેંગ્રેસના આશ્રયે એમ કરશે. x x x વાઇસરૉયને લખવાની મને કાંઈ ચળ નથી. તમે પરવાનગી નહીં આપા તે હું તે નહીં લખું. * * * ગઢવાલ અને મરતના કેદીએ છૂટવા જ જોઈ એ એવી શરત સમાધાન માટે અનિવાય નથી. સ : વ્યક્તિગત સવિનયભંગની આપની સૂચનામાં એવા માસ સ ંમતિ આપી શકે જે થોડાક મહિના પછી વિનયભંગ કરવાને હેાય ?
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૮
Appearance