28500 સારાં ખાળકોને અંડ કરતાં શીખવ્યું છે ૩૧૭ બાપુ : આ નાજુક પ્રશ્ન છે. માણસ એવી સંમતિ તે। આપી શકે, પણ એણે રાષ્ટ્ર પ્રત્યે અને પેાતાની જાત પ્રત્યે વફાદાર હાવું જોઈ એ. x x x આળપણથી જ મારાં બાળકાને મેં મારી સામે ખંડ કરતાં શીખવ્યું છે, x x x આજે મત આપનાર દરેક માણસ કાલે જ સીધે જેલમાં પહોંચી જશે એવી આશા મેં રાખી નથી. x x x કાઈ સત્યાગ્રહીએ. જ્યાં સુધી એ પેાતે જીવતા છે ત્યાં સુધી એમ કહેવું કે પેાતાનું તંત્ર સુકાની વગરનું છે એ બરાબર નથી. x x x જે માણસ બહાદુર હાવાને દેખાવ કરે છે તેનામાં ખરી બહાદુરી હાતી નથી. x x x જે શરતમાં આમજનતાનું રક્ષણ ન થતું હોય એવી શરતાને હું માનભરી ન ગણુ. × ૪ × કાઈ પણ ખેડૂતને જમીનમહેસૂલ ભરી દેવાને કોંગ્રેસ હુકમ નહીં કરે. જે લેાકેા જેલમાં જવાના છે અને બીજી હાડમારીઓની બરદાસ્ત કરવાના છે તેમને કૅૉંગ્રેસ તા સામાથી જ આપશે. [તા. ૧૫મીની ડાયરી લખાયેલી નથી. —સ] એક આશ્રમવાસી સાથે લડતમાં આશ્રમના ફાળા સબધે થયેલી વાતચીત : ૨૬-૭-’૨૩ સ॰ : વ્યક્તિગત સવિનયભંગ શરૂ થાય અને આશ્રમમાંથી જેટલા જેલ જનારા છે તેએ જેલમાં પહોંચી જાય પછી બાકી રહેનારાઓએ આશ્રમની બધી પ્રવૃત્તિ સમેટી લેવી કે કેમ? સમેટી લે તેા કઈ કઈ ? અને કેટલા પ્રમાણમાં બાપુ: મારે। મત એવે છે કે સમય આવ્યે આશ્રમે બધી પ્રવૃત્તિ બંધ કરી હે!માઈ જવું જોઈએ. એ સમય આ જ ઘડીએ ન પૂણ્ હૈાય. આ સમાચાર મે' કહેવડાવી દીધા છે. સમય કયારે આવ્યેા તે બહાર રહેનારા નક્કી કરે. સ: કઈ પ્રવૃત્તિ ચાલુ રાખવી એ આપ નક્કી કરતા જરા કે જે સ્થળ ઉપર હશે તે નક્કી કરશે ? બાપુ : જ્યાં બધી પ્રવૃત્તિ બંધ કરવાની વાત છે ત્યાં કઈ ચાલુ રાખવી એ પ્રશ્ન જ નથી રહેતા. સ: જેને આપણી સંસ્થાએ માનીએ છીએ અને જેએ આશ્રમના ગણાય છે તેમણે એ પ્રવૃત્તિ કેાડી દઈને લડતમાં ઝંપલાવવું કે કેમ ? ક • #Vadw
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૯
Appearance