સારા તરફથી સમાધાનનાં દ્વાર કદી બંધ થવાનાં નથી ૩૧૯ પણ એ બધાં છાપાંઓની ફાઈ લેા ઉથામી ગયા સિવાય હું કેવી રીતે તેમ કરી શકું? હું કેટલાં છાપાં વાંચવા એસું? એટલે હું તે કહુ છું કે આ સૂચના વ્યવહારુ નથી. મુલાકાતની માગણી કરતી વખતે મેં કશી શરા મૂકી નહાતી એટલું બસ હોવું જોઈતું હતું. સુલેહની કાઈ શકયતા છે કે કેમ એ વિચારવા માટે મુલાકાતની મેં વિનંતી કરી હતી. એટલે મારી માગણીને એ રીતે જ વિચારવી જોઈતી હતી. પણ સરકાર તે અત્યારે મને એ સવાલ પૂછવા માગે છે કે દેશને સવિનયભંગની લડત ઉપાડવાની મેં સલાહ આપી તેને અત્યારે મને પશ્ચાત્તાપ થાય છે કે કેમ? અને એ લડત બિનશરતે પાછી ખેંચી લેવાની સલાહ આપવા હું તૈયાર છું કે કૈમ? એ સવાલનેા જવાબ તા મેં અગાઉથી જ આપી દીધા છે. મારા પૂરતું તે હું કહું કે મારા તરફથી સમાધાનનાં દ્વાર કદી અધ થવાનાં નથી. સહેજ પણ તક મળતાં વાઇસરોયના મહેલનાં બારણાં ખખડાવતાં મને સ`કાચ થવાને નથી. પણ હું ધારું છું કે સરકારે તેા, જ્યાં સુધી કોંગ્રેસ સવિનયભંગની લડત પૂરેપૂરી ખેંચી ન લે ત્યાં સુધી પેાતાનાં બારણાં પૂરેપૂરાં અધ કરી દીધાં છે. હું આશા રાખું છું કે કોંગ્રેસ એવી રીતે કદી વિનયભંગની લડત પાછી ખેચી લેશે નહીં. આ મેાકૂફીના ગાળા દરમિયાન કાઈ પણ કાયદાનેા ભંગ કરવાના રૂપમાં કશી પણ પ્રવૃત્તિ હું કરવા ધારતા નથી. આ મહિનાની આખર સુધી તે હું કાંઈ કરીશ નહીં. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ના પ્રતિનિધિને મુલાકાત : સામુદાયિક સવિનયભંગમાં ઘણાં માણસા ઘેટાંની ૨૦-૫-૨૨ જેમ વર્તે છે. તેતા કહે તે પ્રમાણે તેએ કરે છે. અને અધા સાથે તરે છે અથવા મરે છે. વ્યક્તિગત સવિનય- ભુગમાં દરેક માસ પેાતાને તેતા થાય છે. એક માસ નબળે! પડે તેની અસર બીજા માણસ ઉપર પડતી નથી. એક કરાડ માણસેા પણ વ્યક્તિગત સવિનયભ ગ કરી શકે. તેનેા અર્થ એ કે દરેક માસ બીજાથી સ્વતંત્રપણે અને પેાતાની જવાબદારી ઉપર વૌં હાય. પણ આને અથ એવા નથી કરવાનેા કે આ લેાકેા બધા એક વિચારના અને એક ધ્યેયવાળા ન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તાણે. ઊલટું દરેક માણસ એક જ ઉદ્દેશથી અને એક જ વાવટા નીચે કામ કરતા હેાવા જોઈ એ. બધા એકબીજાથી સ્વતંત્ર હાવા છતાં એક જ દિશામાં ખેંચવાનું જોર કરે. વ્યક્તિગત સવિનયભંગની ખૂબી તે! એમાં રહેલી છે કે એમાં હાર જેવી વસ્તુ જ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૧
Appearance