સર. સત્તામાં ચકચૂર માણસાને બચાવવાની ચીવટ
તા થાડી જ મિનિટમાં · ટાઈમ્સ ”માં ‘રાષ્ટ્રવાદી નજરે' (થ્રુ નૅશનલિસ્ટ આઈઝ )ને છેડે, મેળ વિના, કાંઈ મથાળા વિના, લખેલું ોઉં છું : .. “ મિ. ગાંધી જેલમાં શું કરવાનેા ઇરાદા રાખે છે એ સબંધી એ ત્રણ દિવસથી મુંબઈમાં ચેાંકાવનારા ગપાટા સાંભળાય છે. અંતિમ મહા બલિદાન તરીકે મરણુ પર્યંતના બિનશરતી ઉપવાસ કરશે એ વાતને જવાબદાર મડળેામાં વાદ આપવામાં આવતું નથી. પણ એમ માનવા તરફ ધાનું વલણ છે કે વહેલામેાડા કશુંક એવું કરવાનેા તે પ્રયત્ન કરશે જેથી તત્કાળ એમના ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત થાય. એટલે યરવડામાંથી મિ. ગાંધીને વિષે કાઈ પણ સમાચાર આપણને મળે તેથી એકદમ આશ્ચય પામવા જેવું નહીં ડાય. હિરજનના કામની ના પાડવાના હોય અને પાણી પડેલાં પાળ આંધવાની આ પેરવી હોય એમ લાગે છે. બાપુને પણ, એ વાંચી સ ંભળાવ્યું ત્યારે એમ જ લાગ્યું. મતે તે! આખા વિચાર ત્રાસ અને કંપારી ઉપજાવે છે. એ પેરેગ્રાફ વાંચીને જ બાપુએ આજે જ કાગળ લખવાનેા નિશ્ચય કર્યાં. પ્રાના પહેલાં લખ્યા. ગયા વર્ષની ત્રીજી નવેબરે આવેલા હિંદુસ્તાન સરકારના હુકમની નકલ એમાં બીડી, અને સવારે એ કાગળ માકલવાને તૈયાર કર્યાં. નકલ બીડવાનું કારણ કહેતાં કહે: આજે ટાઈમ્સ’ને પૅરેગ્રાફ જોયેા એટલે થયું કે સત્તામાં ચકચૂર માણસેા આગલી વાતને ભૂલી જાય, આ હુકમ પુછુ ન જુએ અને ગંભીર ભૂલ કરી બેસે એમાંથી એને બચાવવા જોઈ એ. ભૂલ કરી એડા પછી એ પગલુ પાછું ખેંચાવવું કાણુ થઈ પડે. ઉપવાસ કરવા પડે તે મારાથી સાથે થાય કે? એમ મે' પૂછ્યું. તેના જવાબમાં કહે : ના, એ તેા ગંભીર ભૂલ થાય, એમાં મારે ઉપવાસ લજવાય. એમ સહાનુભૂતિ માટે ઉપવાસ ન થાય. મેં કહ્યું : ત્યારે આપ રાજ ગળાતા જાએ એ જોઈ રહેવું? બાપુ: હા. મારા ગયા પછી તમે ઉપવાસ કરેા. કદાચ, કરવાને તમારા ધમ થઈ પડે. પણ એ તે બધું તમારે મારા ગયા પછી વિચારવાનું રહ્યું. મને લાગે છે કે દેશ પણ એ તેા નહી' સહન કરે. મે કહ્યું : સહાનુભૂતિમાં ઉપવાસ કરવાની વાત નથી. આ બાબતમાં આપેલું વચન સરકાર તેાડે અને સામાન્ય માણસને પણુ ખૂંચે એવા અન્યાય આમાં થાય છે તે ન જોઈ રહેતાં, અમારે ઉપવાસ ન કરવા ોઈએ?