લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
 
૩૩૫
 

મારા ઉપવાસ ધસકીરૂપ નથી ૩૩૫ બાપુ : તે! તે ભૂખમરાની સામુદાયિક હડતાલ થવી જોઈ એ. અને તે થાય તેા તેને બળવા કહીને સરકાર તરત માવી દે. અને તમે અળવેા કરીને મને ઢાંકવા માગે એ પણ અરેાબર નથી. ખરી વાત એ છે કે મારેા ઉપવાસ એ એ પ્રકારને ઉપવાસ જ નથી. હુ તા સરકારને પણ જણાવું કે તમને આ ધમકીરૂપ નથી. તમે ન્યાય શું છે તે જીએ. ધમકી માનીને તેને વશ થઈ તે કશું ન કરશેા. ઉપવાસનેા ધમકી તરીકે ઉપયેગ કરવા એ તે ખૂરી જ વસ્તુ છે. જોકે સરકાર પણ બીકણ ડેાય છે એટલે હંમેશાં ન્યાય જ નથી તાળતી અને ધમકીને પણ વશ થઈ જાય છે. પણ આપણે તેા શુદ્ધ ન્યાય જોઈ એ છે. એણે સમજવુ જોઈ એ કે આ એક મહા વચનભંગ છે. સરકાર શું પગલું લે એ વિષે તર્કો ચાલ્યા. મેં આયર્લૅન્ડની બિલ્લી- ઉદર નીતિની વાત કરી. બાપુને એની ખબર નહોતી. બાપુ કહે : હા. એવું કરે પણ ખરા. તે। મારી આકરી કસેાટી થાય ખરી. ડડલીની એક છેાકરી વિમ્બલડનની છેલ્લી હરીફાઈમાં ભારે ત મેળવીને ઘેર ગઈ એટલે ડડલીના મેયરે ગામના મેળાવડા કર્યાં. સ્કેચ'માં એનું ચિત્ર છે. પચીસ-ત્રીસ હજાર માણસે હશે. મેયરે ગામ તરફથી ાકરીને હીરાજડિત કાંડાની ઘડિયાળ અને સુંદર કમાટ ભેટ આપ્યાં. આ લેાકેાના હાડમાં સાહસ છે, સાહસને માટે ગમે તે કરે અને પ્રાણ પાથરે. સાહસની જ એને કિંમત છે. એની જોનસન પાછળ લેાકેા ગાંડા. ઇંગ્લેન્ડની ખાડી એછામાં એછા વખતમાં તરનાર પાછળ લેાકેા ગાંડા! અને આપણું સાહસ ? નારાયણ અને બીજા છેાકરાંને અનમ્યાબહેનને ઘેર મૂકી આવતાં આંખમાંથી આંસુ નીકળ્યાં અને હુયે છોકરાંના વિચાર આવતા અટક્યા નથી ! ' મૅન્ચેસ્ટર ગાર્ડિયન'માં વાંચવાલાયક સાહિત્ય કેટલું બધું હોય છે અને ખખરા પણ કેટલી ભરેલી હોય છે? જોકે કેટલીક ૨૦-૮-’૨૨ તેા અહીંના રોઇટરને ખબરપત્રી મેાકલે એવી જ હશે ના? દાખલા તરીકે આ જુઓઃ પૂનાની પરિષદમાં સવિનયભ'ગ પાછે ખેંચી લેવાની તરફેણમાં ભારે બહુમતી હતી. સત્તર વક્તાઓમાંથી સેાળ એ મા લેવાતી તરફેણમાં મેલ્યા. જોકે ઘણાએએ મિ. ગાંધી અને કેંગ્રેસની કારામારી સિમિત ઉપર હુમલા પણ કર્યો કે લડત ભાંગી પડી છે એવું તમે સ્વીકારા જ કેમ ? કાંઈક અકલિત કારણસર મિ. ગાંધી, રોઇટરને પૂનાને ખબરપત્રી કહે તેમ, એ પરિષદમાં મારતી મેાટરે પહોંચ્યા. એમની મેટરની ગતિ, રસ્તાની