એક વિમાનચીની સાહસકથા સરક મૂકવામાં આવે છે. તેમની મિલકત જપ્ત કરવામાં આવે છે. તેમને જેલમાં અથવા અટકાયતી છાવણીએમાં ગાંધી દેવામાં આવે છે. કેટલીક અટકાયતી છાવણીઓમાં તે। તેમના હાલહવાલ કરવામાં આવે છે. . આવે પ્રસંગે પણ આપણે પરદેશના રાજકારણમાં દખલ નહીં કરવાની નીતિ આચરવી જોઈ એ, એ વિચાર છેાડી દેવાની હિમાયત કરતાં કલ વેજવૂડે કહેલું કે આવી સ્થિતિ વતી રહી છે તેથી આપણે આપણાં હૃદય બુઠ્ઠાં થવા દેવાં જોઈ એ નહીં અને આપણાં જીવનને એની સાથે કાંઈ લેવાદેવા ન હાય એ રીતે શાંત બેસી રહેવું જોઈએ નહીં.” પણ હિંદુસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેનું શું? દુનિયાને વેપાર સ કાચાતા જાય છે એ દર્શાવતી સુંદર આકૃતિ આપીને છેલ્લાં પાંચ વર્ષમાં વેપાર કેવા ઘટતા ગયેા છે તેના આંકડા આપ્યા છેઃ વેપાર ( કરેાડ ડૉલરમાં ) વ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૧ ૧૯૩૨ ૧૯૩૩ ( ૫૩૫ ૪૮૫ ૩૨૬ ૨૧૩ ૧૭૮ જેમ્સ મેંટન નામના અમેરિકન હવાઈ વિમાનચીના સાહસનું વર્ણન તા કાઈ વાચનમાળામાં પાડે તરીકે અપાય એવું છે. આપણાં બાળકાને આવાં સાહસના પાઠ જેટલા વંચાવીએ તેટલા એછા છે. કાલે જ બાપુ બિરલાની હિંમત અને સમયસૂચકતાની વાત કરતા હતા. એરપ્લેનમાં કરાંચી આવતા હતા અને હૈદરાબાદ પહોંચતાં કાંઈ અકસ્માત થયા એટલે એમણે જ અમુક જગ્યા જોઈને ત્યાં વિમાન નીચે ઉતારવાની માગણી કરેલી. આ મૅટની નીચેની હકીકત તેાંધી રાખવા જેવી છે: ઉડ્ડયનના ઇતિહાસમાં ભારે નેધપાત્ર સાહસની કથા રાઇટરને માસ્કાને ખબરપત્રી આપે છે. જુવાન જેમ્સ મૅટન અમેરિકન વિમાનચી હતા. અલાસ્કાના તેમ મથકે પહેાંચવા માટે પૂર્વ સા”ખીરિયામાં આવેલું ખાબારાક શહેર છેાચા પછી ઘેાડા જ વખતમાં તે ગુમ થયેા. ત્રણ અઠવાડિયાં પછી ઉત્તર ધ્રુવની નજીક આવેલા વેરાન બરફના પ્રદેશમાં તે જઈ પડયો. આ ત્રણ અઠવાડિયાંમાં મૅટનને એક જ વખત મનુષ્યનાં નિશાન જોવાં મળ્યાં હતાં, અને તે પણ નિરાશાની ધાર પર પહેાંચે એવા સંજોગેામાં. ૩૨૨
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૯
Appearance