લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
 
૩૩૮
 

૩૩૮ એક વિમાનચીની સાહસકથા કાઈ જતું આવતું વહાણુ મળી જાય એ આશામાં અનાદર નદીના કાંઠા ઉપર ભટકતા હતા. એક દિવસ ખારાકની શેાધમાં રખડતા રખડતા તે નદીથી દૂર જતા રહ્યા. આસપાસ નજર ફેંકતાં એક હાડી ઊતરતા પ્રવાહમાં જતી તેણે જોઈ. એણે હાથ હલાવીને એ હાડીવાળાએનું ધ્યાન પાતા તરફ ખેંચવાનાં બહુ ફાંકાં માર્યાં, પણ અંતર ઘણું વધારે હતું અને એ નદીકાંઠે પહોંચે ત્યાં સુધીમાં હાડી અદશ્ય થઈ ગઈ. - ખાબારાબ્ક છેાડવા પછી ચૌદ કલાકે — પૃથ્વીની પરકમ્મા કરતાં બહુ જ જોખમભરેલી જગ્યાએ એ હતા ત્યારે — મૅટર્ન તે ખબર પડી કે તેના વિમાનમાં કાંઈક બગડ્યુ છે. સેન્ચરી ઑફ પ્રેગ્રેસ' નામના લાલ રગેલા એના વિમાન ( મેાનેપ્લેન )નું એન્જિન વધુ પડતું તપી જવા માંડયું. એન્જિનની આ ખામી તેને એટલી બધી ગંભીર લાગી કે તેણે નીચે ઊતરવાનેા નિશ્ચય કર્યો. અનુકૂળ જગ્યાની શેાધમાં બે કલાક સુધી તેણે ઊડચાં કર્યું. પણ નીચે એવી ટેકરીઓવાળી અને ખાડામૈયાવાળી જમીન હતી કે સલામતીથી ઊતરવાની એછી જ આશા પડતી હતી. વળી એ પ્રદેશમાં મેાટાં કળણા અને નાનાં સરેાવરે પણ ઘણાં હતાં. પણ હવે તે જે થવાનું । તે થાએ એમ વિચારી નસીબ અજમાવ્યા સિવાય છૂટા નહેા. મૅટને પેાતાથી બનતું બધું કર્યું. પણ એના વિમાનનું એન્જિન એટલું બધું બગડયું હતું કે બન્ને કાંઈ ઉપાય નહાતા. છેવટે એ નીચે ઊતર્યાં અને વિમાન અફળાઈ ને ભાંગ્યું. જોકે શરીરે થાડા ઉઝરડા પડચા એ સિવાય વધુ ઈજા પામ્યા સિવાય તેમાંથી એ બચી જવા પામ્યા. સેવિયેટ રશિયાના ખૂબ દૂરના અને અતિશય વેરાન પ્રદેશમાં તે આવી પડ્યો. ત્યાં રૈન ડિયરને ઉછેર કરનારા ઘેાડા ભટકતા લેાકેા છૂટા- છવાયા રહેતા હતા. અનાદિર ચુકાટકા નામની નજીકમાં નજીકની વસાહત ત્યાંથી ૮૦ માઈલ દૂર હતી. આ દિવસ સુધી તે વિમાન જ્યાં ભાંગ્યું હતું તે જગ્યાએ જ એ રો. અનાદિર નદીને કાંઠે ઉપરવાસ અને નીચે એમ કરવામાં તે પેાતાના ઘણા વખત ગાળતા. પાસે ચાકલેટ બિસ્કિટ હતાં તે ખૂબ ભૂખ લાગે ત્યારે થાડાં થાડાં ખાતા. એ ભાતું પણ ત્રણ દિવસમાં પૂરું થયું. પછી પેાતાની પાસે એક બંદૂક હતી તે વડે નાનાં નાનાં પ્રાણીઓને તે શિકાર કરવા લાગ્યા. પણ આવા શિકાર બહુ જૂજ મળતે, અને એને લાંઘણા ખેંચવી પડતી. નવમે દિવસે મૅટને નક્કી કર્યું કે ત્યાં દેવદારની જાતનાં સેડર નામનાં ઝાડ થતાં હતાં તેનાં લાકડાંની ઝૂંપડી બાંધીને નદીકાંઠે