લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
 
૩૩૯
 

એક વિમાનચીની સાહસકથા ૩૩ રહેવું. આમ તેણે છ દિવસ ગાળ્યા પશુ દ્વિસ જતેા ગયા તેમ તેમ મદ મળી જવાની તેની આશા એસરતી ગઈ. ટાઢ, ભૂખ અને નિરાશાની અસર તેના મન અને શરીર ઉપર વધારે ને વધારે થતી ગઈ. ખાબારાજ્ક છોડવા પછી બરાબર પદર દિવસે ૨૯મી જૂનની રાતે જ્યારે તે છેક જ નિરાશામાં પડયો હતા ત્યારે ચુકચી નામના ત્યાંના વતનીઓની એ હાડીએ તેની નજરે પડી. તેણે કરેલાં નિશાન તરફ હાડીઓવાળાનું ધ્યાન ખેંચાયું. તેઓએ મૅટન પાસે જઇ તે પેાતાની હોડીમાં તેને લઈ લીધા અને અનાદિર ચુકેાટકાથી પાંચ માઈલ દૂર તેઓ રહેતા હતા ત્યાં તેને લઈ ગયા. આરામ અને ખારાકથી તે કાંઇક સ્વસ્થ થયા એટલે ચુકેાટકાની વસાહતથી ચૌદ માઈલ દૂર માછીમારેાની એક વસાહત હતી ત્યાં તેને લઈ જવામાં આવ્યેા. ત્યાં સેવિયેટ સરહદના ચાકિયાતા, જેમને તેના ગુમ થયાના ખબર આપવામાં આવેલા હતા અને જેએ તેની શેાધમાં જ હતા તેએ તેને મળ્યા. એ તેમને ચુકેાટકાની વસાહતમાં લઈ ગયા, ત્યાં તેની સારી રીતે સારવાર થઈ અને તે સાજોતાજો થયા. સ્વસ્થ થતાં મૅટર્ન તે પહેલા વિચાર પેાતાના વિમાનને આવ્યેા. વિમાન જ્યાં ભાંગી પડ્યું હતું તે જગ્યાએ જવા માટે એક નાની ટુકડી તૈયાર કરવામાં આવી. મૅટર્ન ના કહેવાથી વિમાનમાંથી એન્જિન અને તેનું નિયત્રણ કરનારાં યંત્રો કાઢીને વસાહતમાં લઈ જવામાં આવ્યાં. બીજા બધા ભાગ ત્યાં જ છેાડી દેવામાં આવ્યા. જુલાઈની આઠમીએ એ ટુકડી અનાદિર ચુકેાટકા પાછી આવી. મૅટનની સહીસલામતીના તાર તા લાગતાંવળગતાં સ્થળેાએ તે અગાઉ પહોંચાડી દેવામાં આવ્યા હતા. × 2 # મેટને સેવિયેટ વિમાનમાં ઉત્તર સાખીરિયાથી તેમ પહોંચાડવામાં આવ્યો. મૅટર્નની વિનતિ ઉપરથી તેને લઈ જવા માટે અમેરિકન વિમાન ત્યાં આવી પહેાંચ્યું હતું. જેમ્સ મૅટન વિમાનમાં પૃથ્વીની પરકમ્મા કરવા માટે ૩જી જૂને ન્યૂયોર્કથી ઊપડચો હતા. અને બધે ફરતા ફરતા ૧૨મી જૂને ખાનારાજ્ક પહોંચ્યા હતા. ઉપરનું વર્ણન તે પછી બનેલા બનાવાનું છે. . બાપુની એકાગ્રતા એ એમના અસામાન્ય ગુણામાંના એક છે, એ એકાગ્રતાને લીધે મને લાગે છે કે એમનું પુસ્તકાનું વાચન અતિશય ઉતાવળે થાય છે. પહેલા પાંચ દિવસમાં જવાહરનું મેાકલેલ પુસ્તક ‘સત્તા માટેની આવતી લડાઈ ' ( ધ કમિંગ સ્ટ્રગલ ફૅર પાવર ) પૂરું કર્યું. અભિપ્રાયમાં કહે: તમે જેટલાં વખાણ કરે છે એટલું બધું મને એમાં ન લાગ્યું,