પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
અશુદ્ધિના એકરાર-આત્મશુદ્ધિનું પહેલું પગથિયું


રૂપ બાપુ : પણ તમે તેા કહેા છે કે બધા જ કચાંડાલે છે, એટલે આપણે કાં તે બધાં મદિરા બંધ કરી દેવાં જોઈ એ, અથવા તેા આ કહેવાતા ચાંડાલાને આપણામાં ભેળવી દઈએ, અને એ રીતે આપણે શુદ્ધ થઈ તે આખી શુદ્ધિ કરીએ. જો તમે કાઈ ને ચાંડાલ કહેશે। તે એ કહેશે કે તું પણ ચાંડાલ છે. માટે આપણામાં એટલી નમ્રતા હાવી બ્લેઈ એ કે આપણે કાઈને જ ચાંડાલ ન કહીએ. તુલસીદાસે તેા કહ્યું છે કે પેાતે અધમાધમ છે. તેવી જ રીતે આપણે પણ કહીએ કે આપણે બધા પતિતમાં પતિત છીએ. આત્મશુદ્ધિનું પહેલું પગથિયું એ છે કે પેાતાની અશુદ્ધિનેા એકરાર કરવા. આપણે જે પેાતાને વિશુદ્ધ માનતા હાઈ એ તે તે આપણે દિશમાં જવાની કે પ્રાર્થના કરવાની કશી જરૂર નથી. પરમેશ્વર કાઈ શાસ્ત્ર વાંચતા હશે? હું કેવી રીતે કહી શકું કે મારા પૂર્વો કેાઈ ચાંડાલ નહી’ હેાય ? મારાથી ન જ કહી શકાય. તમે પણ એમ ન કહી શકેા. શાસ્ત્રી જાતિચાંડાલનું તે અસાધારણ લક્ષણ હોય છે. બાપુ: હું તે જાણવા ઇચ્છું છું. શાસ્ત્રી : 'જાતિચાંડાલનાં માબાપ જાતિચાંડાલ હોય છે. બાપુ : પણ ચાંડાલ તરીકે આજે કાઈ તે વર્ણવવામાં આવતા નથી. ધાખી શું ચાંડાલ કહેવાય? શાસ્ત્રી: તે તે। સકર જાતિની પ્રજા છે. બાપુ: આપણા શાસ્ત્રીએ પેાતાની આસપાસ બની રહેલી ઘટનાએ પ્રત્યે આંખેા બધ કરીને કરે છે એ ભારે કમનસીબી છે. તેથી જ એમની દલીલેા ખેાટી હાય છે અને એમની હકીકતે! પણ ખેાટી હોય છે. વેબને ચાંડાલ કહેવા, કારણ ઘેખીને માટે સકાએ પહેલાં રજક શબ્દ વપરાતા અને એ રજકને અસ્પૃશ્ય ગણ્યા છે. શાસ્ત્રીને દુભાષિયે પણ શાસ્ત્રોના વિચારે એવા નથી. બાપુ : ત્યારે તે સાબિત કરી આપે કે અમુક માણસ જાતિ- ચાંડાધ છે. પુરાણની કથાઓના ચાંડાલા ! આ રહ્યા નથી. કાઈ હો તેમને આપણે એળખતા નથી. એટલે શાસ્ત્રીએ તે હિંમતપૂર્વક કહેવું તે એ કે આજના આ પૃસ્થા ચાંડાલ નથી. એ શાસ્ત્રોઝને ખબર છે, કે આજે તેા લગ્ન બાબતના કાયઃા થયેલા છે અને એ કાયદા પ્રમાણે પરણેલ દંપતીની પ્રજા એમનાં બધાં શાસ્ત્રા હોવા છતાં હિંદુ ગણાય છે? એકલા મૂળભૂત સિદ્ધાંતા જ શાશ્વત છે. મદ્દમ જાગુનાર સાચા શાસ્ત્રીએ તેા આગળ પડીને કહેવું તે એ કે આજે ચાંડાલેા હસ્તી ધરાવતા નથી