લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬
 
૪૦૬
 
  • F

મહાદેવભાઈની ડાયરી જો એકવીસ દિવસના ઉપવાસને અતે મારા દેહ ન ટકે તે વાંચનારે માની જ લેવું કે આ દેહ આ અને બીજી સેવાને સારુ નકામેા હતા. અહીં શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા છે. આંધળી શ્રદ્ધા તા થાકબંધ જોવામાં આવે છે, તેથી શ્રદ્ધા જ નિવાદ્બેગ થઈ પડી છે. પણ જેમ ઘણા આંધળા હાય તેથી એક દેખતા નકામેા નથી થતા પણ આંધળાને દારનાર બને છે, તેમ અસંખ્યની આંધળી શ્રદ્દાનું નિવારણ એકની દેખતી શ્રદ્ધા કરી શકે એમ છે. મારે એવી શ્રદ્ધા મેળવવી છે. બીજા સ્ત્રી-પુરુષ! પણ એ પ્રયત્ન કરે. એ મેળવવામાં મનસાવાચાકણા થયેલ એક કે અનેક ઉપવાસ કામના છે. અમેાધ તપ આ લેખ હું છઠ્ઠી ને શનિવારે પ્રાતઃકાળે લખી રહ્યો છું. ઘણા મિત્રોની વાત સાંભળી. તેમનેા મેાહ અથવા પ્રેમ મને આગામી મહાયજ્ઞમાંથી રાકવા માગે છે. અતરાત્મા કહે છેઃ રેકાવું એ પાપ છે. જે સત્યનારાયણને નામે સત્રનેા સંકલ્પ કર્યો છે તે પેાતાની ઇચ્છા અનુસાર સત્ર પૂરા કરાવશે.’ બાહ્ય દૃષ્ટિએ જેટલું હું જોઉં છું તે મને સૂચવે છે કે ગમે તેમ થાય તમે મારે ઉપવાસ કરવા જોઈ એ. પડિત સતાનમે પ ંજાબના કામનેા એક હેવાલ મને આપ્યા છે, તેમાં લાલા માહનલાલે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે, તે ટૂંકામાં નીચે પ્રમાણે છે : (૧) પૂજાબમાં આર્ય સમાજી, સનાતની, શીખ, મુસલમાન અને ખ્રિસ્તી, બધા હિરજનેને પેાતાની તરફ ખેંચવા માગે છે. (૨) હિરજનામાં એવા આગેવાનેા નીકળ્યા છે જેમને લાભ વધતા જાય છે તે તે સતાષવા અશકચ છે, (૩) એ જ ઉદ્દેશથી કામ કરનારા પ્રતિસ્પર્ધી સંધ પંજાબમાં છે. વાચકા વાંચીને કિત થશે કે આ પ્રશ્નોનેા ઉત્તર મારા ઉપવાસ છે. અર્થાત્ હરિજનસેવા સંધના સેવકૈાએ સમજવું જોઈ એ કે આ કાર્યાં કેવળ ધાર્મિક છે તે ધાર્મિક દૃષ્ટિએ થવું જોઈ એ. એટલુ સ્પષ્ટ થઈ જાય એટલે આ ત્રણે પ્રશ્નોને ઉકેલ આવી જાય છે. બીજા ધર્મો તે સંપ્રદાયેાના લેાકેા જે કામ કરી રહ્યા છે તેને હું ધાર્મિક નથી માનતા. હિરજનસેવકા જો ધ ભાવનાથી કામ કરશે તે તેમનામાં આત્મવિશ્વાસ આવશે કે તેમની સેવા એ જ સેવાનું ફળ છે. સેવકાને તે ન્યાયનું જ વર્તન રાખવાનું છે. તેથી,