લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૭
 
૪૦૭
 

અમેઘ તપ

હિરજન નેતાએ `કે બીજાં કાઈ પણ અયેાગ્ય ઘ્વાણુ કરશે તે તેનાથી તેએક નહીં ખાઈ જાય. પ્રતિસ્પર્ધી સધેા પર ધભાવનાથી કરેલા કાર્ય તે પ્રભાવ પડયા વિના નહીં જ રહે. આવા ચમત્કારી ધમ’ની વ્યાખ્યા શી છે? ધમ તે જે આત્માને શુદ્ધ કરે છે, જે ફળની આકાંક્ષા નથી રાખતા, જેને અખૂટ વિશ્વાસ છે, જેનામાં સ્વા. અસભવિત છે. એ ધર્મને અનુકૂળ એવું કાર્ય ધાર્મિક કહેવાય. આ અર્થમાં ધાર્મિક એવી પ્રવૃત્તિમાં હરિજનની સેવા સવ હિંદુની શુદ્ધિનું રૂપ લે છે, તેમનું પ્રાયશ્ચિત્ત બને છે. જો આ વાત બરાબર સમજાઈ જાય તે કાઈ તે કશી શંકા ન રહે. દરેક સ્ત્રી પુરુષ અથવા સધ યથાશક્તિ હરિજનસેવા કરીને શુદ્ધ થાય, કેાઈની નિંદા ન કરે, દ્વેષ ન કરે. એમાં રાજદ્વારી લાભની ચાંયે વાત જ નથી. પણ આમ કહેવું સહેલુ છે, કરવું કઠણ છે. એને! અથ એ થયા કે ધર્મ મુદ્ધિગમ્ય નથી, હૃદયગમ્ય છે. હૃદયની જાગૃતિને માટે તપ વિના બીજો એક ઉપાય નથી. તપ ત્યાગની પરિસીમા છે. તપને આર ભ ઉપવાસથી થાય છે. તાપ સહેવા એનું નામ તપ. ઉપવાસના તાપ ઉપવાસ જાણે છે. દલીલેાથી હું જે સમજાવી શકતા નથી તે ઉપવાસ રૂપી તપથી સમજાવવાની આશા રાખું છું. એમ હા યા ન હેા, આ તપ સિવાય મને શાંતિ મળે એમ નથી, કૅમ કે મને વિશ્વાસ છે કે ઈશ્વર મારી પાસે એ જ માગેછે. આ તપ કરતાં દેહ પડશે તે લેાકા સમજશે કે આ દેહનું મારું કામ પૂરું થાય છે, મારે સબંધ સમાપ્ત થયા છે. એમાં ખેદ કે દુઃખને સ્થાન નથી અને હિરજન- સેવાને માટે તપ કરતાં દેહના અંત આવે એથી રૂડી વાત મારે માટે હિરજનકાર્યને માટે બીજી શી હોઈ શકે? જે તપ નિર્વિઘ્ર પૂરું થશે તે મારે। આત્મવિશ્વાસ વધશે અને મારી સેવાશક્તિ વધશે. ગમે તે સ્થિતિમાં આટલું તે સ્પષ્ટ થશે જ કે હિરજનસેવા સધનું કામ કેવળ ધાર્મિક છે, સવણું હિંદુએના પ્રાયશ્ચિત્તરૂપે છે અને આ કાર્યમાં જે પવિત્ર નથી એવા લેાકેાને સ્થાન નથી. કાઈ એમ ન સમજે કે કેવળ દૈહિક ઉપવાસમાં કશી શક્તિ ભરેલી છે. એવા ઉપવાસમાં મન અને વાણીનેા સાથ હાવા જોઇ એ. મનસાવાચા- કણા કરેલા ઉપવાસ પણ આત્મશુદ્ધિનાં સાધતામાં એક આવશ્યક સાધન છે. એ જ કારણથી મેં બીજા લેખમાં કહી દીધું છે કે દરેક માણસને ઉપવાસ કરવાનેા અધિકાર હોઈ ન શકે. તા. ૬-૫-૧૯૩૩