લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૮
 
૪૦૮
 

૪ ઈશ્વરની ભેટ સત્યનારાયણે મારી જે અગ્નિપરીક્ષા આદરી છે તે કેટલી આવશ્યક છે એને નવા નવા પુરાવા મને મળતા જ જાય છે. ઉપવાસ ન કર્યાં હાત તે જે વસ્તુ મારી નજર સામે આવતી જાય છે તે જાણીને મારું હૈયું ભાંગી જાત. હિરજનકાર્ય પર એની ગમે તે અસર થાએ, પણ હું પેાતે તે ઉપવાસ કરીને ઊગરી જ ગયા છું. ઉપવાસમાંથી હું ઊઠીશ કે નહીં એ નથ્વી વાત છે. સંભવ એવા છે કે ઉપવાસ ન કર્યો. હાત તા હું હિરજનેાની વધુ સેવા કરવા, એટલું જ નહી પણ કાઈ પણ જાતની સેવા કરવા નાલાયક મની જાત. કેટલાક મિત્રોએ મને તાકીદના તારા કરીને આ પગલું લેતા રાકવાનેા પ્રયત્ન કર્યો છે. મેં જીવનને જે રીતે ઘડયું છે એમાં ઉપવાસ અનિવાય છે એ વસ્તુ આ મિત્રો સમજશે એમ હું આશા રાખું છું. આ તે। હું સ્વતંત્ર રીતે વિચારતાં કહું છું. આ ઉપવાસ ઈશ્વરની પ્રેરણાથી થયેલા છે એ દાવા મે કર્યો છે એ તેા કાયમ જ છે. જેમણે મને તારા મેાકલ્યા છે તે દરેકને હું જુદો જવાબ નથી મેાકલતા એને સારુ તે મને ક્ષમા આપશે. મારા પર કામનું ાણુ એટલું બધું રહ્યું છે કે તારાતા જે વરસાદ વરસી રહ્યો હતા તેને પાંચી વળવું મારે સારુ અશકય થઈ પડયુ હતું. હવે આ લખ્યા પછી એ કલાકમાં ઉપવાસ શરૂ થશે એટલે સૌ મિત્રો અને હિતચિંતકેાને મારી વિનતી એ છે કે આ અગ્નિપરીક્ષામાંથી હાર્યા વિના પાર ઊતરવાની શક્તિ શ્વિર મને આપે એવી પ્રાના તે કરે. હું કબૂલ કરું છું કે મારામાં જે કાંઈ શક્તિ હશે તે શ્વરે જ આપેલી હશે. એ સિવાય મારામાં ખીજી કશી શક્તિ નથી. ઈશ્વર આજ સુધી મારી ધા કદી સાંભળ્યા વિના રહ્યા નથી. એટલે મને એને એટલા ભાસેા છે કે આ વેળા પણ મારી વહારે ધાયા વિના નહી રહે. એક રિજન મંડળે તાર માલ્યા છે એમાં કહ્યું છે કે મારે ઉપવાસ અનાવશ્યક છે કેમ કે હિરજતાને સવળુ હિંદુએની મદદની કશી ગરજ નથી. એ મદદ વિના જ તેએ ચલાવી લેશે. એ મડળની દૃષ્ટિએ તેનું કહેવું સાચું છે, માત્ર એટલું સ્પષ્ટ સમજાવું જોઈ એ કે ઉપવાસ આદરવામાં મારા ઉદ્દેશ હિરજનેા પર ઉપકાર કરવાનેા નથી પણ મારી અને સાથીઓની શુદ્ધિ કરવાને છે. હિરજનસેવા એ સવ હિંદુએને