લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૯
 
૪૦૯
 

ઈશ્વરની કૃપા ૪૯ ધ છે. તેમણે પેાતાનાં જ ભાંડુએ પ્રત્યે જે અન્યાયેા કર્યાં છે એનું જે પ્રાયશ્ચિત્ત તેમણે કરવાનું છે તેનેા આ સેવા એ તેા અંશમાત્ર છે. કેટલાક રજતા એ સેવાને ક્રેાધથી તરાડી રહ્યા છે એ હું બરાબર સમજી શકું છું. હિરજનેાના મેાટા ભાગને ઉદાર ભાવે એ સેવા સ્વીકારવાને સમય હજુ વહી ગયેા નથી એવી આશા હું રાખી રહ્યો છું. મારા પર તેમના જે સંખ્યાબંધ સંદેશા આવ્યા છે તે પરથી હિરજનાએ એ સેવા સ્વીકારી છે એ વિષે મને રતિભાર શકા રહી નથી. સનાતની હિંદુઓને આ ઉપવાસમાં હજુ વધારે બળાત્કારની ગંધ આવે છે. એકે એક મંદિર ખૂલે અને સવર્ણ હિંદુઓનાં હૃદયમાંથી અસ્પૃસ્યતાથી જડ નીકળી જાય તેાયે આ ઉપવાસ એકવીસ દિવસ પહેલાં છૂટવાના નથી, એટલું જો આ સનાતનીએ સમજશે તેા કદાચ તેએ કબૂલ કરશે કે આ ઉપવાસમાં કાઈ રીતનેા બળાત્કાર રહેલે નથી. આ ઉપવાસને ઉદ્દેશ વેરભાવનું નિવારણ કરવાનેા, હૃદયની શુદ્ધિ કરવાને અને આ હિલચાલ કેવળ ધાર્મિક છે અને ધામિક સાધતાથી જ ચલાવવાની છે એ વસ્તુ સ્પષ્ટ કરવાનેા છે. ઈશ્વર આ યજ્ઞને આશીર્વાદ આપે તે તેના ઉદ્દેશ સફળ કરે. તા. ૮-૫-૧૯૩૩ સવારના ૧૦ ૫ ઈશ્વરની કૃપા એક મિનિટમાં હું ઉપવાસ છેાડીશ. જે ઈશ્વરના નામથી અને જેના ઉપરની શ્રદ્ધાથી આ ઉપવાસ શરૂ કર્યો તેના નામથી એ છૂટશે. મારી શ્રદ્દા આજે એછી નથી પણ વધી છે. આ અવસર ધ્રુવળ ઈશ્વરનું નામ લેવાને અને ભજન કરવાનેા છે. પણ મારી ઉપર જે દાક્તરેાએ, મિત્રોએ, અને જાએએ અખૂટ પ્રેમ રેડયો છે એ હું કેમ ભૂલી શકું ? એટલે એને ઉલ્લેખ કરી લઉં છું. કેમ કે એ પણ ઈશ્વરની કૃપાનેા એક ભાગ છે. એએને બદલેા તે! ઈશ્વર જ આપશે. હિરજન ભાઈ એ અહીં આવ્યા છે એ મને બહુ ગમ્યું છે. હવે ઈશ્વરને મારી પાસેથી શું કામ લેવું છે તે હું જાણતા નથી. પણ ગમે તે લેવું હાય હું નિશ્ચિંત છું. એને વાસ્તે એ શક્તિ આપી દેશે. તા. ૨૯-૫-૩૩ અપેારના ૧૨–૨૦