લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૪
 
૪૧૪
 

૧૪ મહાદેવભાઈની ડાયરી પ્રત્યેની યાચના અથવા પ્રાના હતી. જેમ જેમ પ્રાનાનેા અનુભવ હુ કરતા આવ્યા છું તેમ તેમ મને સ્પષ્ટ જણાતું ગયુ છે કે થાડાઘણા પણ્ અનશન વિના શુદ્ધ પ્રાથૅના અશકય છે. અનશનને આ ઠેકાણે વિસ્તૃત અર્થો કરવા ઘટે છે. અનશન એટલે આપણી બધી ઇંદ્રિયાને પેાણુ આપવાની ક્રિયા વત્તેએછે અશે બધ કરવી. પ્રાર્થના હૃદયગત વસ્તુ છે. પ્રાર્થના કરતા મનુષ્ય નથી આંખે મીજાં જોતા, નથી કાને બીજાં સાંભળતા, નથી બીજી ઇંદ્રિયાના વ્યાપાર કરતેા; વિચાર સુધ્ધાં કેવળ પ્રાર્થનામાં જ રાકાઈ રહેલા હોય છે. તે પછી ખાવાની ક્રિયા એ વખતે હળવી થાય અથવા સાવ બંધ પડે તેમાં શી નવાઈ હાય? એટલે જે મનુષ્ય પ્રાર્થનામાં જ રાકાઈ રહેલા હાય તેને બીજી કઈ પણ ક્રિયા કરવાનું સૂઝી શકતું નથી. એવા એક સમય આવી શકે છે ખરા કે જ્યારે મનુષ્ય કેવળ પ્રાથના- મય થઈ રહે છે. એનેા અ સાક્ષાત્કાર. એ વખતે તે। એ ખાતે પીતેા, ગમે તે પ્રવૃત્તિ કરતા પ્રાર્થના જ કરે છે, કેમ કે તેની પ્રવૃત્તિમાત્ર એક મહાયજ્ઞ છે. તે પેાતે શૂન્યવત થઈ વિચરે છે. આને સતેાએ સહજ સમાધ' કહી છે. અસંખ્ય મનુષ્યા અનશનમય પ્રાર્થના કરતાં તેમાંથી કાઈક જ સહજ સમાધ પ્રાપ્ત કરી શકે છે. એટલે મારા જેવા સામાન્ય મનુષ્યને સારુ સર્વેન્દ્રિયદમનથી જ પ્રાર્થનાના આરંભ થઈ શકે. આ રીતે અનશનને વિચાર કરતાં આધ્યાત્મિક દૃષ્ટિએ થયેલાં અનશન એ નિચેાવાઈ ગયેલા હત્ર્યને નાદ છે. એમાં આત્માની પરમાત્મામાં લીન થઈ જવાની તીક્ષ્ણ વૃત્તિ રહેલી છે. મારું અનશન કેટલે અંશે આવા પ્રકારનું હતું એ તે હું નથી જાણતા. એ અનશન કેવળ એ જ દૃષ્ટિએ થયેલું હતું એ હું જાણું છું. ઈશ્વરની પ્રેરણાની મારી ભૂખ ઘણાં વર્ષોંતી છે. એ ભૂખની તૃપ્તિ હજી થઈ નથી. મારું નાનામાં નાનું કામ પણ ધરપ્રેરિત જ હાય એને સારુ મારેા આવે! પુરુસ્ખા છે, એમ હું કહી શક છું. પરિણામની અપેક્ષા વિનાના આ અનશનમાંથી પણ કેટલાંક પરિણામ હું જોઈ શકયો છું. કેટલાક સાથીઓએ એ અનશનથી પ્રેરાઈ પેાતાની શુદ્ધિ કરી છે. મારું અનશન જેએને હું જાણતા હતા તેવા જ સાથીએ ના દેષાને લઈને ન હતું, પણ હરિજનસેવામાં રાકાયેલા સાથીમાત્રની અને મારી પેાતાની શુદ્ધિને અર્થે હતું. ઉપવાસ પૂરા થયાને હજી થાડા જ સમય થયેા છે, તે દરમ્યાન પણ જે પુરાવે! મારી પાસે આવ્યેા છે તે અતાવે છે કે અનશનથી સાથીએમાં શુદ્ધિ તા થઈ છે અને થઈ રહી છે. હરિજનસેવાનું કાર્ય કેવળ ધાર્મિક પ્રવૃત્તિ છે, તે ધાર્મિક દૃષ્ટિએ ચાલવું જોઈએ, અને તેમાં ધાર્મિક વૃત્તિવાળાં, શુદ્ધ હૃદયનાં સેવક અને સેવિકા