લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૩
 
૪૨૩
 

એ અનેરુ અગ્નિહેાત્ર પણ એ હરિજન તા બિચારા ગભરાતા હતા. તમે જીવા છે! ત્યાં સુધી અમારા રખવાળ છે. તમે ન જીવ્યા તે। અમારું સર્વસ્વ ગયું સમજજો.' એના જવાબમાં કહ્યું : તમારે। અને મારેા રખવાળ રામ ખેડા છે. મને તમારા રખવાળ માને તે। . પાપમાં પડેા. અને તમને મેં કહ્યું કે રામરસ તા જિવાડનારે છે, છતાં એ પણુ કહું કે દેહ પડચો તેપણ શું ? જે માણસે મર્યાં તે કામ નથી કરતા? યાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ, એ બધાનાં ખાળિયાં ખરી પડચાં તેથી તે કામ કરતા બંધ પડવા હું તા પ્રત્યક્ષ જોઉં છું કે તેઓ આજે જેટલું કામ કરી રહ્યા છે તેટલું જીવતા કદાચ નહેાતા કરતા. એનું કારણ એ છે કે સત્ય અમર છે, અસત્ય એ પ્રતિક્ષણ નાશવંત છે. શરીર એ અસત્ય છે. એ અસત્યરૂપી જે તેમનાં શરીર હતાં તેને નાશ થઈ ગયા, પણ સત્યરૂપી તેમનાં શરીર પવિત્રતા, તેમને ત્યાગ, તેમણે પ્રેરેલા જીવનમા, એને નાશ થઈ નથી ગયેલે. એ આજે આપણને જિવાડી રહેલાં છે. તેમના શરીરરૂપી અસત્યના વૃક્ષનાં મૂળિયાં મુકાઈ ગયાં; તેમના સત્યના વૃક્ષનાં ફળ આજે પણ આપણે ચાખીએ છીએ, અને ચાખ્યાં જ કરશું.”

  • -

- તેમની હિરજતેને માટે શા સદેશ છે એ હું પૂછવા જતા હતા ત્યાં તમે મને અનાયાસે જ આ શબ્દો સભળાવ્યા તે માટે આભાર માનું છું. ઉ – હું તમને કહું છું કે ગંગાજીને અખંડ ધેાધ વહી રહ્યો છે તેમાંથી ઘેાડાં બિંદુ જ આપવાને આ પ્રયત્ન છે. એમાંયે સંસ્કાર જોઈ એ છે ના? કાઈ એ ગંગામાં પાવન થઈ જશે. એણે એ શબ્દો યાદ રાખ્યા હશે કે નહી તેની શી પરવા છે? અને ઝીલવાનેા પ્રયત્ન કરનાર મારા જેવા ઝીલીઝીલીને પેાલી હથેલીઓમાં કેટલુંક ઝીલવાનેા હતા? હિન્દુ ધમ'ની જડીબુટ્ટી 3107 તમે અગાઉ કહ્યું કે હિંદુ ધર્મતા નાશ કરનારા રાક્ષસને હિંદુ ધર્મ જ બતાવેલા શસ્ત્રથી નાશ થાય. એ શું? હિંદુ ધમે ઉપવાસને ઉપાય બતાવેલા છે? ઉ—ડીક પૂછ્યુ. આ વિષે તે બાપુજી કહેતાં થાકતા જ નથી. થાડા જ ઉદ્ગાર આપું : 66 “હિંદુ ધમાં તેા ડગલે ને પગલે ઉપવાસ પડયા છે. મારી મ અભણ, અજ્ઞાન પણ ધની મૂતિ મારી માનું આખુ જીવન ઉપવાસ કરતાં ગયું. હિંદુ સ્ત્રીમાત્રમાં આ વસ્તુ પડેલી છે. ચાતુર્માસ કરેા, ચાંદ્રાયણ