લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪
 
૪૨૪
 

EK મહાદેવભાઈની ડાયરી કરા, એકાદશી કરેા, એમ કહીને ઉપવાસે આખું જીવન વણી મૂકેલું છે. અનેક હિંદુએ ઉપવાસ કર્યાં કરે છે તે ક્રાણુ જાણે છે? કેટલાય ગંગા- કાંઠે જઈને અને તારકેશ્વરમાં દહાડાના દહાડા લાંઘણુ કરે છે અને શરીર પાડે છે તે કાણુ જાણે છે? આ તેા હું 'મહાત્મા' થઈ પડચો એટલે મારી દાંડી પિટાય છે. દાંડી ભલે પિટાય, કારણુ મારે તે પેાથીમાં રહેલા અને આજે લુપ્તપ્રાય થવા બેઠેલેા ધમ આચરી બતાવવેા છે. રામચંદ્રજી અને વાનરસેનાએ પ્રાયેાપવેશન કરીને સમુદ્રની પાસે રસ્તા કઢાવ્યા હતા. એ ભલેને ખીજાને માટે બાળકાને સમજાવવાની વાતા હાય, મારે માટે એ અક્ષરશઃ સત્ય છે. આજે હિંદુમાં હિંદુત્વ રહ્યું જ નથી, એટલે આ મારા ઉદ્ગાર હસવા જેવા લાગે છે. પણ હું કહું છું યાદ રાખો જે હસે છે તે કાલે રડશે. હું મરીશ માટે, કે મરીશ ત્યારે, રડશે એમ નહીં, પણ એમનાં પેાતાનાં પાપેાને વિચાર કરીને રડશે, એમનાં પાપે ફરી વળશે ત્યારે રડશે, ચાલુ અન્યાયથી રૂઠેલા હિરજનેને ઊલટી મતિ સૂઝી તે જેમનાં ડામઠેકાણાં પણ નથી રહેવાનાં તે રડશે. üt - અસ્પૃશ્યતાથી હિંદુ ધર્મ તેા તણાઈ જશે, પણ આખી મનુષ્યજાતિ તણાઈ જવાને ભય છે. માણસે જેટલી પેાતાની આધ્યાત્મિક થાપણ વટાવશે એટલી જ આ લડત ચાલવાની છે. અક્કલની ભાજી ખેલવાની નથી. અક્કલની બાજી હેાય તે! મારા કરતાં વધારે અલ શાસ્ત્રીઓમાં અને મદ્રાસના વકીલ ઍડવાકેટામાં પડી છે. એ લેાકેાની ચતુરાઈ ને મારી ચતુરાઈથી શી રીતે માત કરવાનેા હતા ? પણ એ લેાકેા મારા ઉપવાસની અવગણના નહીં કરી શકે. મારાની કરશે તેા બીજાના ઉપવાસ તા ઊભા જ છે. મારા જેવા અનેક મરશે તેા જ આ લડત ચીલે ચડવાની છે. ગીતામાં અનેક પ્રકારના યજ્ઞા કહ્યા છે. બધું જ હામી દેવાતે — હરિજન દેવતાને અર્પણ કરવાનેા આ અવસર છે. આજે તેા સનાતની હિંદુને દેારનારા' સનાતનીએ એમને ખાડામાં નાખી રહ્યા છે; હરિજનેાને રાજકીય સત્તાની મેાહિની લગાડીને દેારનારા હિરજનેાને ખાડામાં ઉતારી રહ્યા છે. એ અતેને એ ખાડામાંથી કાઢવાને આ ઉપવાસ છે. આ ઉપવાસ નાગા ઉઘાડા, ગરીબ મૂગા હિરજતેા માટે છે, સ્ત્રીઓને માટે છે, બચ્ચાં માટે છે. પ્ર — મારે બહેનોને ઘેલી કરવી છે’ - પણ એ લેકામાં આ ઉપવાસથી ત્રાસ ઊપયેા છે. ~ આ જ વાત બાપુને કહેવામાં આવી હતી. એમણે જવાબ આપેલા “ હા, મારે ત્રાસ ઉપજાવવેા છે. કેાઈ ધાતકી સેનાપતિ હજારાની