લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૯
 
૪૨૯
 

એ અનેરુ' અગ્નિહેાત્ર કલ “તમે મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. મેં તમને તે શંકરલાલને બહુ જ દૂભવ્યા. મને ક્ષમા આપે એમ કહેવાની જરૂર નથી, કેમ કે ક્ષમા તા તમે મને માગ્યા પહેલાં જ આપી છે. પણ મેં કાલે એવકૂફીથી જે વસ્તુની ના પાડી તે જ વસ્તુ કરવા હવે હું તૈયાર છું. હમણાં કે તમે ઇચ્છા તે વખતે હું કાઈ પણુ દાક્તર પાસે તપાસ કરાવવા તૈયાર છું. શરત એટલી જ કે સરકારની પરવાનગી મળવી જોઈ એ. મને લાગે છે કે એ તપાસનું પરિણામ પ્રસિદ્ધ ન કરી શકાય, કેમ કે એને રાજદ્વારી ઉપયાગ થાય એવા ભય રહે. મારે એ પણ કહેવું જોઈએ કે દાક્તર પાસે તપાસ કરાવા તા તેથી ઉપવાસને આરભ અટકવાને નથી.

“ આપણે મળીશું ત્યારે વધારે વાત કરીશું. આ તે ગઈ કાલે મારા હૃદયમાં મેલ ગરી ગયે! તે કાઢી નાખવાને માટે જ લખું છું. 33 પણ બીજે દિવસે તેા રાજાજી હસતા હસતા આવ્યા તે કહેવા લાગ્યા, આપે ક્ષમા માગવાની કશી જરૂર નહેાતી. આપના કરતાં વધારે તે અમે ચિડાયા હતા. અમે હવે તપાસ ન કરાવવાનું જ નક્કી કર્યું છે.' આ પ્રસંગ મેં વિસ્તારથી વર્ણવ્યા છે, કેમ કે એ આપણને ચેતવણી- રૂપ છે. એ આપણતે બતાવે છે કે સારામાં સારા માણસે પણ હંમેશાં કામ- ક્રોધથી ચેતતા રહેવું જોઈ એ; અને તેમાંથી આપણે એ પણ જોઇ એ છીએ જ્યાં સામાનું દિલ ન દૂભવવાની આતુરતા હોય છે ત્યાં એ ઘા કેટલા જલદી રુઝાઈ જાય છે. આ મિત્રો ગાંધીજીની નિકટ તેા હતા જ, પણ આ પ્રસંગથી વધારે નિકટ આવ્યા છે. આપણે એ પણ સમજવું જોઈએ કે જ્યારે ક્ષમા માગીએ ત્યારે તે કબૂસાઇથી ન માગવી જોઈ એ, એવી ક્ષમા માગ્યાને કશે. અથ નથી. — મોજા સાથીએ સ - આ પ્રસંગનું તમે આટલું સુંદર વર્ણન આપ્યું. એને સારુ બહુ આભારી છું. હવે બીજા સાથીએ વિષે કહેશે? જ - – પંડિત જવાહરલાલનું નામ મને સૌથી પહેલું માટે આવે છે. તેઓ બહાર હોત તે ગાંધીજી સાથે એવી જ પ્રેમની લડાઈ તેમણે કરી હાત. પણ જેલમાંથી તેમને જે સદેશે! આબ્યા તેણે ગાંધીજીની આંખમાં આંસુ આણ્યાં. વીજળીના ચમકારા જેવા શબ્દમાં જવાહરલાલે પેાતાની બધી ભક્તિ રેડતાં લખ્યું છે: “ આપતા કાગળ મળ્યેા. જે વસ્તુ સમજતા નથી તેમાં હું શું કહી શકું? આ જગતમાં ભૂલા પડેલા હુ