લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૩
 
૪૪૩
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૩ થવાને ભય લાગે ત્યારે બીજા યને આવશે, કે દેશમાં સ્થળે સ્થળે યજ્ઞાની વેદીએ માંડાશે એ વસ્તુ કાળના ગČમાં છુપાયેલી છે. ગાંધીજીના શબ્દોમાં શે। મ છુપાયેલેા છે એની પણ મને ખબર નથી. પણુ યજ્ઞમાળાને આ યુગ છે એમ રામે રેાલાં જેવા ક્રાંતદર્શી કિવ તા કળી ગયા છે ગયા અંકમાં એ ઋષિ વિના કાગળતેા મે” ઉલ્લેખ કર્યો છે. એ કાગળની ઉપર થાડું વિવેચન, આ યજ્ઞમાળાની વાત કરતાં, કરવું ઉચિત ધારું છું. એ કાગળને પ્રથમ ભાગ હજારે ગાઉ દૂર બેઠેલા, ભીષણ અન્યાયને વિષે પુણ્યપ્રકાપથી ધણી ઊઠેલા હૃદયના ઉદ્ગારેા છે. બાકી એમાં સનાતનીએ પ્રતિ જે આક્ષેપ દેખાય છે તે એમને કાઈ ન લાગુ પાડે. આ પુણ્ય ત્રિસપ્તાહમાં એ વિચાર સરખા પણુ આપણતે ન આવે. સનાતનીએ આપણું. દેશમાં છે કે બહાર? સનાતનીએ સહધી છે કે પરધી ? સનાતતીએનાં અને આપણાં હાડરુધિર જુદાં છે ? તે સનાતનીએના કરતાં આ ઉપવાસની જવાબદારી આપણી શી એછી છે? જમાનાની ગાઢ નિદ્રામાં આખા દેશ પડેલા હતા, જેમાં સતાતનીએ પણ છે, ઘેાડા- ઘણા જાગ્યા એટલે તે દેામુક્ત થઈ ગયા અને જાગ્યા છતાં તેમની પાસે શુદ્ધિ ન હેાય તે? તેા તેા એ ન જાગેલા જેવા જ છે, કદાચ ન જાગેલા કરતાં ભૂરા છે એટલે જાગેલાની જવાબદારી ઊલટી વધારે છે એમ કહું તેા વધારાપતુ ન ગણાય. હવે આવું એ કવિના પત્રના બીજા અને અણુમેાલા ભાગ ઉપર. વિ યુરેાપની યાદ્રીએથી ક ંપી રહેલ છે, આવતી યાદવી ગઈના કરતાં પણ વધારે ભાણ આવે છે એનું એને દશ ન થયેલુ છે. આવી યાદવીની જ્વાળાને આ નવેા આહુતિમા, આત્મસમર્પણ મા શાંત ન કરે? એ ક્રાંતદી કવિ આગાહી કરે છે કે કરશે. બીજો પથ નથી. હિંસાના પંથની ટોચ આપણે યુરેપમાં જોઈ રહ્યા છીએ. હવામાં વિમાનેા ઉડાવી હત્યાકાંડ કરતાં ન ધરાય તા આખરે એથીયે આગળ જશે. આગળ જઈ ને કેટલા ઊંડાણમાં પડશે એ રામ જાણે. પણ ત્યાંથી પાછા ઉઠાવીને તેમને ખેચી કાઢવા માટે પણ આ જ ધારી મા છે. અહિંસાના માની ટૂં કા યમનિયમાદિનું પાલન છે, પણ અંતિમ શિખર એ આત્મવિસર્જન છે. હિંસા એ કેવળ સબળાનું હથિયાર છે, જ્યારે અહિંસા એ અબળા સબળાનું, સ્ત્રીપુરુષનું, બાળવૃદ્ધનું સૌનું હથિયાર છે. જ્યાં ધમ ને નામે પેાતાને ઊંચી માનતી કેામ એ હિરજન કામની ઉપર અસહ્ય અત્યાચાર કરે— અને એ અત્યાચાર નાટારે દક્ષિણ હિં દુસ્તાનમાં ચલાવી રહ્યા છે એથી ભૂંડા કયા હાઈ શકે? —ત્યાં બીજો કયેા રસ્તા કામ આવે? હરિજન સ્ત્રીએ પેાતાની લાજ