મહાદેવભાઈની ડાયરી પણ પૂરી ન ઢાંકી શકે, ઢાંકીને ધારી રસ્તે નીકળે તેા નાટાર મહાજનને પિત્તો ચસકે. આ દશ્ય ભીષણ છે. એની ભીષણતાથી ઊકળી ઊઠેલી કઈ વીર બાળા તે સ્થાને જઈ તે આત્મસમર્પણુ કરવા નહી ઝ ંખે ? રજપૂતાનામાં એક પ્રદેશમાં હરિજનને પીવાના પાણીના સાંસા. માઈલના માઈલ ચાલે ત્યારે મેલા હવાડામાં જ્યાં ઢાર અને પંખી તરસ છિપાવે, અને જેને મૂર્ખ માનવી ગંદકી કરી ઢાર અને પંખી માટે નાલાયક કરે એવા હવાડામાંથી કદાચ હિરજને પાણી મેળવી શકે ! આ અત્યાચાર કમકમાટી ઉપજાવે એવા નથી કે? એવા વીર કાઈ ન જાગે કે જે એ ભૂમિમાં જઈ ને દઢાસન થઈ તે બેસે અને પ્રતિજ્ઞા કરે કે મારા હોઠ ઉપર પાણીનું ખુદ ન સૂફીશ જ્યાં સુધી હરિજનેને સ્વચ્છ નિર્માળ જળ મળે નહીં ? પણ આને હવે વધારે નહીં વિસ્તારું. કવિ રામે રાલાંનું એક વાકય મનન કરવા જેવું છે તેટલાનેા વિચાર કરી સમાપ્ત કરીશ. માનવસમાજના એમણે એ વિભાગેા પાડયા છે— પીડકા અને પીડિતા. પીડકે। ત્રાસ આપી રહ્યા છે, લેાહીની નદી વહેવરાવી રહ્યા છે, પીડિતા રૅસાઈ રહ્યા છે, પણ પીડિતામાંથી કેટલાકને એ લેાહી શહીદ બનાવી રહ્યું છે તે કેટલાકને મત્ત કરી રહ્યું છે, ભાન ભુલાવી રહ્યુ છે, વિષરૂપ થઈ રહ્યું છે. કેટલાકને બાપડાને લાગે છે કે કદાચ જે શસ્ત્રથી આપણે પીડાઈ એ છીએ એ જ શસ્ત્રથી આપણા આરેા ન હેાય? આના જેવી કરુણ દશા બીજી કઈ ? એ તા યુરેાપનું વર્ણન છે. પણ અહીંનું કેમ નહીં? હરજને આજે મૂગા છે, કાંઈક ખેાલતા થયા છે, કાલે એમનામાં કાપ પ્રવેશ કરશે, પરમ દિવસે એએ એમ માનતા થાય કે આપણે પણ આપણને પીડનારાએનાં શસ્ત્રાના પ્રયાગ કરેા, તા ? તેા — કરીને અટકી જવું એ જ ડહાપણ છે. એ વાકય પૂરુ કરતાં કલમ અને કાયા કપે છે. એ યાદવી અટકાવવા, પીડિત હરિજનેાને માટે પણ એક જ ઉદ્ધારક માર્ગ બતાવવાને માટે આ અનેરુ અગ્નિહેાત્ર મંડાયું છે. = ૫ નામિનદ્વૈત મરળ નામનદ્વૈત નીવિતમ્ । જાહમેવ પ્રતીશ્વેત નિર્દેશ મૃતકો ચા | મનુસ્મૃત્તિ | થાપણ પાછી આશ્રમમાંથી હું પાા ૨૫મીએ નીકળી ૨૬મીએ ‘ પણકુટી'માં હાજર થયેા. દિનરાત ચાલી રહેલી ચિતામાં મેં પ્રત્યક્ષ ભાગ નહેાતા
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૬
દેખાવ