વલ્લભભાઈને ઉકળાટ ૪૫ ભક્તિ જુદા પ્રકારની છે કારણુ એ પરણેલી અને બે બાળકની માતા છે, પણ એની ઉત્કટતા મીરાબહેન કરતાં કાંઈ ઓછી ન કહેવાય. આજી વળી નવી જર્મન દીકરી કહે છે : હું બીજી મીરાબહેન થવા પ્રયત્ન કરીશ. કાલે રાત્રે વલ્લભભાઈ એ બાપુની સામે પેાતાના ઉકળાટ કાઢયો : તમે તમારા સાથીએને પૂછ્યા વિના ઘણી વાર એવી સૂચનાએ ફેંકા છે કે એ માણસ મૂંઝાઈ પડે છે અને એની સ્થિતિ કફાડી થઈ જાય છે. મદિરપ્રવેશ વિષેના સમાધાનની સૂચના તમે રાજગે પાલાચારીને પૂછ્યા વિના પ્રસિદ્ધ કરી. એમાંથી અનેક હ્યુગા ફૂટવા છે. હિરજતા એની વિરુદ્ધ થયા, જસ્ટિસ પાટીવાળા પણુ વિરુદ્ઘ થયા, અને સનાતનીએતે તે એને વિષે કશી પડી જ નથી. તમે આમ કામ શા સારુ બગાડેા છે? અને કામ કરનારની સ્થિતિ શા સારું મુશ્કેલ કરેા છેા? એ ટેવ તમારે સુધારવી જોઈ એ ! બાપુ કહે : હું જાણી જોઈ તે આમ કરું છું? રાજાને આ વાત પૃથ્વી જોઈએ એમ મને ન લાગે તે મારે શું કરવું? તમે મને પૂછશેા કે પણ તમને એમ લાગતું કેમ નથી? તેા એને હું શે! જવાબ આપું? મારા જે સ્વભાવ પડી ગયા છે તેનેા ઉપાય ? મારા સાથી મારી સાથે ન રહી શકે તે! શું? મને છેડી જશે? બીજાના સહકાર આમાં ન મળે તેા કાંઈ નહીં, પણ જે વસ્તુ જાહેર કરવી જોઈએ એ હું રાકી કેમ શકું ? મેં કર્યું : મને લાગે છે કે એ વસ્તુ તમારા સ્વભાવ માટે અશકય છે. જ્યારે કાઈની સાથે વાત કરતા હૈ। અને તેની સાથે અનેક વસ્તુ ચર્ચાતી હાય ત્યારે આપને સૂઝે એ સમાધાન તરીકે સૂચવા તે વેળા વલ્લભભાઈ તે કે રાજાજીને પૂછવું એ પણ અશકય હાય. બાપુ : ખરે ખર છે. એ મારા સ્વભાવમાં જ નથી; એ દોષ હશે. પણ એ દોષ આજે શી રીતે સુધરી શકે? મેં કહ્યું : અવિન સાથેની વાતચીતે વખતે એ વાર વલ્લભભાઈ અને જવાહરલાલને ન ગમે એવી સમજૂતી આપ કરી આવેલા. પણ તેને કરશે! ઉપાય છે ? બાપુ કહેઃ અરેાબર. હું તે લેાકાતે! માણસ ( ડેમેાક્રેટ ) રહ્યો. લેાકેાની આગળ અનેક વસ્તુઓ જુદી જુદી રીતે મૂકયે જ જવી રહી અને તેમ જ લેાકમતને વશ કરવાનેા રહ્યો એટલે બીજાં કશું કરી ન શકે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫
Appearance