લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
 
૪૬
 

. 3 મગનલાલભાઈનું તપ આ તે જરાક જેટલા સાર થયા પણ ચર્ચા તેા લગભગ દેઢ કલાક ચાલેલી. છગનભાઈ એ મગનલાલભાઈ તે આ પ્રસ ંગે યાદ્ન કર્યાં. એટલે બાપુ કહે : મગનલાલની તકરાર જુદી હતી. એ કહેતા કે તમે નવી નવી જવાબદારી ઉઠાવ્યાં કરે છે। અને અનેા ભાર મારે વહેવા પડે છે. નારણદાસ એ સવાલ નથી ઉઠાવતા. એનામાં અલૌકિક શક્તિ પડેલી છે તેથી હું કહું તેને અમલ કર્યે જ જાય છે, પણ મગનલાલ તેા પ્રતિભા- શાળી હતા. એનામાં તે ઉત્પન્ન કરવાતી, નવી શોધ કરવાની શક્તિ હતી. એ નારણદાસમાં નથી. પણ આજે નારણદાસ નભાવે છે કારણુ મગનલાલને આપણે ભાગ આપીને ના પાડે શીખ્યા છીએ. એ માણસે મારી યેાજનાએને અમલ કરતાં, આશ્રમને સ્વરૂપ આપતાં અનેક વર્ષોનું કામ આડ દશ વર્ષમાં કરી શરીરને ઘસી નાખ્યું ગઈ કાલે વલ્લભભાઈ સાથે થયેલી ચર્ચાને સારી આપનારા લાંબે કાગળ આજે સવારે બાપુએ રાજાને લખાવ્યા. મીરાની ભક્તિ અપાર છે, પણ બાપુની ભક્ત- ૨૩-૨-૨૨ વત્સલતાને પણ કાંઈ સીમા નથી. ભાગ્યે જ એના વિચાર વિના દિવસ જતા હશે, અને એને લખવાનેા કાગળ ભૂલથી ટપાલમાં નાખવાનેા રહી ગયા કે એને મેાડા મળ્યા તે એમને જીવ વલાવાઈ જાય છે. મીરાની ભક્તિ બતાવનારું એક વાકચ : “તમારા કાગળ લાંબા હાય કે ટૂંકા, એમાં ઊંડા મહાસાગરનાં અમૂલ્ય મેાતી ભરેલાં હોય છે, જે મને બીજા કાગળેામાંથી, એ ગમે તેટલા લાંબા હોય તેપણુ ન મળે.’’ આખું વાકય ચાવીસ કલાક એ બાપુના જ ચિંતનમાં અને હમેશાં એ મહાન મુકાદમની નજર નીચે જ ગાળે છે એ બતાવનારું જુએ : “ મારા નિત્ય જીવનમાં અને મારા સઘળા વિચારામાં મારા હ્રયથી હું તમને ભાગીદાર બનાવું છું, પણ જ્યારે લખવા બેસું છું ત્યારે કાગળ ઉપર તમને શેમાં ભાગીદાર બનાવવા, અને શેમાં નહીં, એની પસંદગી કરવાનું કામ ભારે ફણ થઈ પડે છે. અને કાઈ કાઈ વાર તેા અમુક વસ્તુએ મેં તમને લખેલી કે નહીં તે હું યાદ પણ કરી શકતી નથી. કારણ મારા હક્યથી તેા એ બધી વાતા તમારી સાથે મે કરેલી જ હાય છે.” આ તાદાત્મ્ય-સાધના વિના ગુરુશિષ્યને સબંધ અશકય છે; અને એ જ સાચી ગુરુભક્તિની કસોટી છે. બાપુએ એના ઉપર પ્રેમનેા વેધ ચલાવ્યેા. ગયે અવાડિયે સુંદર કલેન્ડર માકલ્યું હતું. આ વાર્ડિયે સુંદર કાગળ સાથે જૈન સૅરિસ,