લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
 
૪૭
 

સત્યાર્થી મળવાન હોઈને સમાધાન કરે ગ ઍન્યૂઝ, મેડલીનના કાગળા મેાકલ્યા, અને બીજાં સુંદર કાર્યાં મેકલ્યાં, બાપુના કાગળમાંનું એક વાકય, બાપુતી શક્તિની અસાધારણતા એક જ લીટીમાં બતાવી આપે છે. મીઠું ાવા વિષે લખતાં લખે છે : “ એને ભભરા તા થતા જ નથી. જ્યારે લઉં છું ત્યારે એ ગમે છે. પણ જે ક્ષણે મને ખબર પડે કે અમુક વસ્તુ મારે માટે નુકસાનકારક છે તે ક્ષણુથી જ એ મતે ગમવી પણ બધ થઈ જાય છે.” બાપુના આખા ચરિત્રની ફૂંચી આમાં રહેલી છે. શ્રેય અને પ્રેયને અમેટ જમાનાએ થયાં એમણે સાધેલા છે અને શ્રેય એ જ પ્રેય છે એ સૂત્રને એમણે જીવનમાં વણી લીધું છે. સદાશિવરાવ તથા શિંદેની સાથે વાતેા. બાપુ : આ બિલ પાસ થયા પછી પણ બહુમતીએ પેાતાને અધિ- કાર લઘુમતીને ભડકાવી મૂકવા માટે ન વાપરવા જોઇએ. દરરાજ અમુક કલાક લધુમતી માટે મદિર ખુલ્લું રાખવું તેઈ એ. એ લેાકેા પણ મૂર્તિ પ્રત્યે અમુક ભાવ રાખે છે. અને મૂર્તિનું મહત્ત્વ તથા એની શક્તિને માને છે. આવા લકાને હું જગ્યા કરી આપું અને તેમને પહેલી પસંદગી આપું. હું તેમને કહ્યુ, મદિર ‘ અશુદ્ધ' થાય તે પહેલાં તમે ધરાઇને દર્શન કરી લે! અને હું પછી જઈશ. સદા॰ : પણ આ રીતે તેા તેમની લાધવગ્રંથિને આઘાત ન પડેઊંચે ? બાપુ : લાધવગ્ર ંથિને સવાલ તે હિરજનેને વિષે હાય. સુધારકા જે બહુમતીમાં હોય તેા હિરજનેાએ પણ મેટાભાઈ તરીકે વર્તવું તેઈ એ. અને જે વસ્તુ કાયદાથી કરવાને તેએ બંધાયેલા નથી તે વસ્તુ તેમણે સ્વેચ્છાથી કરવી જોઈ એ. હું જુદાં મંદરા બંધાય એમ ઇચ્છતા નથી. પણ હું તેમને કહું કે તમારે માટે સગવડ કરી આપીશ. તમે જતા ના રહેશે. તમે થયા એવા મારે નથી થવું. તમે તે અમને હલકા ગણ્યા હતા. ગેાપુરમ્ આગળથી દર્શન કરીને સંતેાવ માનવાનું અમને કહેતા હતા. પણ અમે તમને હલકા ગણવાના નથી. અમે તેા તમને અગળ કરીશું, અને મૂર્તિની શુદ્ધિ વિષેની તમારી લાગણીને સતેાષીશું. માણસ સમાધાન કરે છે તે કાં તેા નબળાઈથી કરે છે કે કાં તે બળવાન હોઈ તે કરે છે. સત્યાથી તરીકે હું માવાન ડેઈ તે સમાધાન કરું. ગઈ કાલે જ સનાતનીએ સાથે મેં એમ કર્યું. તેમણે મતે એક લખાણ ઉપર સહી કરવા કર્યું. સામાન્ય રીતે એવા લખાણ ઉપર હું સડ્ડી ન કરું. પણ એ લેાકેાના સંતાને ખાતર ખૂબ આવશ્યક હતા