લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
 
૪૮
 

હું. ભાવિકાને મંદિરમાંથી હાંકી ન કાઠું એવા માત્ર એ જ ફેરફાર કરીને મેં સહી કરી. તેમની અને મારી વચ્ચે જે બન્યું તે બધું હું જાહેર કરું એમાં હિંદુ ધર્મની શાભા નથી. આ પ્રકરણમાં હું પડયો તેથી મને તે બહુ જાણવાનું મળ્યુ છે. શાસ્ત્રામાં શું શું છે એની મને ખબર પડી. એ બધું જાણ્યા વિના હું આવાં નિવેદને ન કાઢી શકયો હોત. અથવા આવી અધિકારપૂર્ણ રીતે તો ન જ લખી શકયો હાત. તેમની સાથે મારી આટલી મુલાકાતા ન થઈ હાત તે આ સમાધાનને વિચાર પણ મતે ન આવત. શિદે એ લેાકા ધારે છે કે આ તે! ફાચરનું અણિયુ છે.

બાપુ : હું એને ફાચરનું અણિયું નથી ગણતા. બધા વાંધે ઉઠાવ- નારા બેટા છે એમ હું નથી માનતા. મારે તેમને ાિમાંથી હાંકી કાઢવા નથી. જેએ સાચા ભાવથી મંદિરમાં જનારા છે, તેમનાં વન તે દિશ સાથે સંકળાઈ ગયેલાં હેાય છે. મારી માના દાખલા ઉપરથી હું આ કહું છું. ગમે તેટલી પથારીવશ માંદી હાય પણ મંદિરમાં જઈ દર્શન કર્યા વિના એ માંમાં એક દાણા પણ ન મૂકે. તેની આ ટેવને લીધે જ તેનામાં શક્તિ આવી રહેતી. મારે એક રાક્ષસ તરીકે અથવા તા ગુંડા તરીકે મને મળેલે અધિકાર નથી વાપરવા. સાચી માતાને મારે સ્થાન આપવું છે. મંદિરમાં જનારી બધી સ્ત્રીએ મારી માતાએ જ છે. તેમને શુદ્ધિ રાખવી હોય તે ભલે રાખે. હિરજનાએ ઉદાર ભાવે આમ કરવા દેવું જોઈ એ. વળી તેમણે સ્વેચ્છાથી તેમ કરવું જોઈ એ. અત્યારે ચશ્માં અને ઇન્જેક્શને નીકળ્યાં છે તેને દાખલે લેા. આપણા પૂર્વજો આને વહેમ ગણે. આવતી કાલે કાઈ એવેા પણ નીકળે જે પ્રાર્થનાને વહેમ ગણે. તેમ છતાં લેાકેાની લાગણીને માન આપવું જ જોઈ એ. એટલે મારું સૂચવેલું સમાધાન તદ્દન બરાબર છે. સનાતનીએ એ વાત કબૂલ ન કરે, પણ હું તે જોઉં છું કે તેએ મારી નજીક આવતા જાય છે, હું પાતે હિરજન છું અને હિરજનેા ઉપર મારા કાનૂ છે. શિદે: હરિજને તેા તમારી વાત સાંભળશે. એ લેાકેા તમારું સાંભળવાને બધાયેલા છે. હું કહું હ્યુ કે કશું સમાધાન ન કરેા, ત્યારે કાઈ દિવસ સમાધાન ન થાય એમ હું કહેતા નથી. બાપુ: માતેને દર્શન કરવાની અલગ જગ્યા જોઈતી હતી. એ ખાટુ સમાધાન હતું.

શિદે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈ એ તા તમારું સમાધાન એ સમાધાન જ નથી. એ વસ્તુ ધીમે ધીમે ઘસાઈ જાય.