લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૨
 
૪૫૨
 

૪૫ર સહાદેવભાઈની ડાયરી ગયેા હોય એવા અનુભવ ઉપવાસ પૂરા થતાં જ મને થયેા. જેણે પ્રપત્તિ સાધી છે તે ન મૃત્યુથી રાચે, ન વિતથી રાચે. પણ ચાકર ધણીના હુકમની રાહ જોતા હમેશાં તામેદાર ઊભેા હૈાય તેમ અદૃષ્ટની રાહ જોતા રહે. એ જ તાબેદારીના ભક્તિભીના ભાવથી મીરાંબાઈ એ ગાયું : • મને ચાકર રાખેા છે.’ ધણીએ એક કામ સોંપેલુ હતું તે પૂરું થયું. હવે બીજું શું કામ છે એની પ્રતીક્ષા ગાંધીજી ચાકરભાવે કરી રહ્યા છે, એ પ્રત્યક્ષ ખતાવનાર ઉપવાસ પૂરા થતાં જ તેમણે મીરાબહેનને લખેલી એક ચિઠ્ઠી હતી. હાથમાં તાકાત ન મળે પણ તે દિવસે કાગળ અને ચિઠ્ઠી માગી અને ધ્રુજતે હાથે, મેાટે અક્ષરે, ચશ્માં પહેર્યો વિના, પેાતાની પ્રિયતમ પુત્રી મીરાબહેનને આ પ્રમાણે લખ્યું: ‘હમણાં જ ઉપવાસ છૂટયો. હવે વળી નવા કામનેા આરંભ થાય છે. એને કેવી રીતે પાર ઉતારવું એ એ જાણે. એ જ બધી બાજી ગેાવી આપશે, એ જ સામગ્રી પૂરી પાડશે.’ પણ આપણે એમના નાકરા? આપણે તે ચાકર થવાનું બિરદ લઈ તે ક્રીએ છીએ પણ ચાકરી કરી શકયા નથી. જો ચાકરી સાચી કરી હાત તેા આ ઉપવાસની વેળ આવી હાત? આજે ા ઘડીક આપણાં મે હસતાં થયાં છે, પણ આપણને હસતા જોઈ તે ગાંધીજી કહેતા હશેઃ આ લેાકેા કેવા મૂરખ હરશે, એક વિશ્વ ટળ્યુ તેમાં શું રાચતા હશે ? જે મહાવ્યથાનું જડમૂળ કાઢવું છે તે તેા હજુ ઊભી છે, અને ઊભી છે ત્યાં સુધી હજુ પાછી કાયા ભગવાનને ત્યાં સોંપાયેલી જ છે, એ આ લેાકા કેમ ન સમજતા હાય ? ’ સાનાના સૂરજ ઊગ્યા એમ હું ઉપર લખી ચૂકયો છું, પણ આપણે સૌને માટે સાનાના સૂરજ તેા ત્યારે ઊગશે કે જ્યારે પ્રત્યેક હિરજનના ઘરમાં એ સેાનાના સૂરજનાં કિરણ ઉષ્મા અને પ્રકાશ અને જીવન આપતાં હશે, જ્યારે એ સૂરજનાં કિરણુ ગાંધીજીના નામે ફરતા અને ‘ સત્યાગ્રહી ’ની ઉપાધિ લઈ ને કરતા આપણ દરેકના હૃદયને અજવાળો, પ્રકાશશે, પવિત્ર કરશે અને ભાઈભાંડુમાત્રનાં દુ:ખે વતાં કરશે. ૬ એ કેમ ન આવ્યા હું ગયા અંકમાં જણાવી ગયેા હું કે જે રિજન યુવકને ૨૯મી તારીખે ગાંધીજીને માટે નારંગી લઈ ને આવવાનું હતું તે તે દિવસે નહેતા આવ્યા. પણ તા. ૧લી જૂને એને ટિકિટ વિનાને! કાગળ આવ્યું, જેમાં એણે ફરિયાદ કરી હતી કે હું આવ્યા હતા પણ મને દાખલ ન કરવામાં C