એ અનેરુ' અગ્નિહોત્ર ત્રણ છે. હિંસાને અને અહિં સાને, પવિત્રતાને અને અપવિત્રતાનેા; ગાંધીજી આ ઉપવાસને માગ ખુલ્લા કરે છે; અને લાંબા કાગળને અંતે એ બહેન પાકાર કરે છેઃ “ પવિત્રતાને માગે જગતને ચડાવવાનેા પ્રયત્ન કરનારને ઘણા નમસ્કાર. આપની ‘આત્મકથા’ વાંચી. એ પણ હવે વધારે સમજી શકાય છે. મને તેા લાગે છે કે પવિત્રતાને રસ્તા હિંદુએ જેટલા સમળ્યા છે તેટલે પાશ્ચાત્યેા સમજી નથી શકયા. મને આપ મારા દુઃખમાંથી નીકળવાને કેાઈ રસ્તે બતાવજો. અમને પવિત્રતાને મા બતાવનાર દીવાદાંડીરૂપ આપ ઘણાં ઘણાં વર્ષ વા. ” કાણુ કહેશે કે કાર્ય અને વિચારની આધ્યાત્મિક અસરને દેશકાલનાં અધન લાગુ પડી શકે છે? મેની બીજી તારીખે લખેલેા. આ મહેનતા કાગળ અનેક બહેનેા અને ભાઈ એને આશાપ્રદ અને શ્રદ્દાપ્રદ નીવડશે એવી આશા છે. મિત્રેની સાક્ષી - જોકે અમને પશુ આ તે અપરિચિત ભાઇબહેનેાની સાક્ષી - અપરિચિત શા સારું કહેવાં? વસુધાને કુટુંબ માનીએ અને અનુભવીએ તેા પરિચિત અપરિચિત, મિત્ર અમિત્રના ભેદ ઊડી જાય છે. ઉપવાસના અગ્નિહેાત્રને તત્ક્ષણ સમજી એમાંથી આશાની ચિનગારી મેળવનારી ઉપરની બહેનને અપરિચિત તરીકે વર્ણવવી એ ભાષાને ઉપહાસ કરવા જેવું લાગે છે. પશુ ભાષાના સ્થૂળ પ્રયાગ કરીએ તેા ઉપર ઉલ્લેખ કરેલા મા અપરિચિત મિત્રાના છે. હવે પરિચિત મિત્રા ઉપર આવું. મે રેલાં જેવા ક્રાંતદશી ઋષિના વિચાર ઉપર તે હું લાંબું વિવેચન કરી ચૂકયો. હવે બીજા મિત્રાના વિચારનું સહેજ દિગ્દર્શન કરીએ. વિલાયતમાં દીનબ ઍઝ અને એમના મડળ ઉપર ઉપવાસની શી અસર થઈ એ વિષે લખતાં દીનબ ઍઝ લખે છે: “ સપ્ટેમ્બરના ઉપવાસને મેં અચાવ કર્યો છે, એને વિષે મેં ઘણું વિવેચન કર્યું છે, પણ ‘ મરણાન્ત ઉપવાસ ’ એ શબ્દ જ હંમેશાં મારા ગળામાં ખૂંચ્યું છે, જાણે એમાં મરવાની ઇચ્છા હાય એવી ગંધ આવે છે અને એ ગંધ મને અસહ્ય છે. આ ઉપવાસમાં એ ગધ જ ન મળે એ બહુ રૂડી વાત થઈ પડી. એટલે જ મેં આપને તત્ક્ષણ તાર કર્યો કે · હું આખી સ્થિતિ સમજી ગયેા છું', એટલે જ આપને ઉપવાસ છેાડવાને તાર કરવાની અનેક મિત્રાની આગ્રહી સૂચનાને હું વશ ન થયા, અને ઊલટા મે તાર કર્યો કે બધું સમજું છું.” એમની સાથે રાતિદન કામ કરનારી એક બહેન લખે છે કે, “હું તેા ધર્મ' ન સમજું, મારી તે સ્થૂલ ખુદ્ધિ રહી. પણ ખરી વાત એ છે કે મારા જેવી સ્થૂલ બુદ્ધિ- વાળીના મગજમાં પણ સહેજે એ વાત ઊતરી ગઈ કે આ માણસ એક
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૭
Appearance