લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૭
 
૪૫૭
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૫૭ છે, એટલે કે ત્યારે ગાંધીજીના ઉપવાસને માત્ર પાંચ દિવસ થયા હતા. અને એ ત્રીસમીએ મળશે એ જાણીને લખાયેલેા છે. એમાં માત્ર ત્રણ જ વાકયો છેઃ “ તમારા ઉપવાસ નિર્વિઘ્ને સમાપ્ત થયા તેને માટે ધન્યવાદ. આમ લખું છું, કારણ નિર્વિઘ્ને સમાપ્ત થશે એ વિષે જરાય શકા નથી. તમારું મનેાબળ ન સમજનારાઓની જ આશા અને શ્રદ્દા ડગમગી શકે, બીજાની નહીં. આ પરદેશીએની શ્રદ્ધાથી આપણે કયારે રંગાઈ શકીશું? એરણની ચારી, સેાયનું દાન ભાઈ ચદ્રશ કરે ગયા અંકમાં ગાંધીજીને પુત્ર પુષ્પ ' મેકલનારાઓની નોંધ લીધી છે. ઉપવાસ પૂરા થયા પછી નાનામેટા મતી રેશ આવ્યાં કરે છે અને કદાચ આવશે. કેટલાક જણે પ્રેમથી શુદ્ધ મધ, ફળા વગેરે દૂર દૂરના આસામ, ભગાળ અને લંકાથી મેાકલ્યાં છે. એક ભાઈ નેા કાગળ હમણાં જ મળ્યા. એ સામાન્ય કારકુન છે, પણ એને એમ થયું કે ઉપવાસના દિવસે। દરમ્યાન એકટાણાં કરવાં, કેરી ન ખાવી, અને એમાંથી બચેલા પૈસા હિરજને માટે મેાકલવા. એમ કરીને એણે રાજના આઠ આનો અચાવ્યા અને ૧ના રૂપિયાના મનીઆર મેાકલ્યા છે, બીજા એક સજ્જન ઠીક કમાય છે, કેળવાયેલા છે, એએ લખે છે : અમે તે ઉપવાસે જાગ્રત થયા. મારા ભત્રીજાએ પૂછ્યું, ગાંધીજીએ તેા ઉપવાસ કર્યો પણ આપણે કાંઈ કરશું? આ એકવીસ દિવસ વિચાર કર્યા પછી જાણે ૨૯મીને બપેારે જ મને જવાબ મળ્યા: ' કાંઈ નહીં તે તારાં વ્યસને અને વૈભવેા છેાડ. સિગારેટ તેા છેાડ ! માસિક ૩૦ રૂપિયા હું મેાકલી શકીશ. મને જણાવા કાં મેકલું? મારી ઑફિસના માણસેાતે મે કહ્યું, તમારે તમારા પગારના અઢી ટકા હિરજનકાય પ્રીત્યર્થ આપવા જોઈએ. એ કબૂલ થયા. એ રીતે માસિક ૨૦ રૂપિયા થશે. આમ અમે ૫૦ રૂપિયા મહિને મેકલી શકીશું. આમાં કઈ ધાડ નથી ફૂટી જતી, અને એમાં હિરજતેાની સાચી સેવા કેટલી થતી હશે એ તે હિર જાણે. કદાચ દયાના ગર્ભમાં રહેલું અપમાન પણ એમાં હોય. પણ થયું તે થયું. જેટલું થઈ શકે એટલું કરવું એ ન્યાયે આટલી રકમ અમે મેકલશું. આપ કાંઇ વધારે સંગીન સેવાને માર્ગ સૂચવશેા ?' આ ભાઈ લખે છે એ વાત અક્ષરશઃ સાચી છે. આવડી મેટી તપશ્ચર્યાં, આવડા મેાટે દેશ, આટલા બધા કરેડ હિરજનેા, છતાં ત્યાગની ભાવતા ખેાળા જેટલા માણસને થઈ આવી અને તેમણે યથાશિક્ત દાન કર્યા તેટલાથી આપણેા દહાડા ન વળે. એરણની ચેરી કરી છે અને બદલામાં