મહાદેવભાઈની ડાયરી સેયનું દાન કરવા જેવી આ વાત છે. આખા દેશ સનાતની હિંદુએથી નથી ભરેલા, લાખા હિંદુએ અસ્પૃશ્યતાનિવારણમાં માનનારા છે. સનાતનીએમાંના પણ ઘણા હરિજનેાની સ્થિતિ સુધારવામાં માનનારા છે. ઉપવાસ દરમ્યાન અને ઉપવાસ પછી થયેલી સભાઓમાં હજારા અને લાખા હાજર રહ્યા હશે. આમાંના આટલા ખેામા જેટલાને જ યજ્ઞની ચિનગારી મળી ? બીજા બધાએ પેાતાને હરિજનપ્રેમ, હરિજનસેવા કરવાની ઇચ્છા, આત્મશુદ્ધિની અને ધમ શુદ્ધિની ભાવના કેવી રીતે વ્યક્ત કરી ? કે શું તેએ માને છે કે સભાએામાં જવાથી જ એ બધું વ્યક્ત થયું? આ બધાએએ એકવીસ દિવસ દરમ્યાન એક નિશ્ચય કર્યો હેાત તે!? બધાએ એકવીસ દિવસ દરમ્યાન પેાતાના રાજના ખર્ચમાંથી પાંચ ટકા પણ બચાવીને મેાકલવાને નિશ્ચય કર્યો હોત તેા ? મેં શ્રી. રાજગેાપાલાચાય ને આ પ્રકારની સૂચનાવાળી એક વિનંતિ સમસ્ત હિંદુએતે ઉદ્દેશીને કરવાની સૂચના કરી હતી, પણ તેમને એ સૂચના યેાગ્ય ન લાગેલી એ કારણે આ ઉપવાસની સાથે એવી વિનંતિ કે સૂચના આપણે કરવી જ નથી! જેમ આ ઉપવાસ એ સ્વાભાવિક છે તેવી જ રીતે આ ત્રણ સપ્તાહનેા ત્યાગ, દાન વગેરે બધું સ્વયંસ્ફૂર્તિથી થયેલ સ્વાભાવિક જ હોવું જોઈ એ. મને એ દલીલ ગળે ઊતરી અને અમે ચૂપ રહ્યા. પણ હવે તેા આપણે એ દિશામાં વિચાર કરતા થઈ એ, હવે તે! જાગ્રત થઈ એ ! - ૭ હીરની દોરી ઉપવાસને અંગે આવેલા પરદેશના કાગળા જોતા જાઉં છું તેમ તેમ તેમાંથી કેટલાક બહુ કીમતી મળી આવે છે, જેને ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી. 6 ઉપવાસમાં ગાંધીને અનેકના આશીર્વાદ મળ્યા હતા, પણ એ આશીર્વાદ આપનારાએમાં, અમેરિકાથી લખનારી એક બહેનના જેટલું વયેાવૃદ્ધ માં ભાગ્યે જ કાઈ હશે. ૯૦ વર્ષની ઉંમર છતાં એના અક્ષર સ્પષ્ટ છે અને અકપ છે. એ લખે છે : “ મેાડી માડી લખુ છું, પણ તમને હિંમત આપવા અને આશા આપવાને અર્થે જ લખું છું. તમારું અડગ મનેાબળ અને સશક્તિમાન વિદ્મહેર ભગવાનની સહાય એ એનેા વિચાર કરીએ એટલે તમારા વાળ વાંકા થવાને નથી, અને મને વિશ્વાસ છે કે તમે તમારા દેશના ભલાને માટે આ ઉપવાસમાંથી ઊભા થયા વિના નહીં રહેા.”
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૦
Appearance